________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા મેધરથ
૩૩૫
મેઘરથ રાજાનું સત્વ! મને શંકા ઉપજી અને મેં તારી ચેન અને કબુતરમાં અધિઠિત થઈ પરીક્ષા કરી.”
“રાજન ! શું કહું ઈ વખાણ્યા તેથી તું ખરેખર સવા સત્વશાળી છે.”
રાજાએ શાથળ અને દેહ તરફ જોયું તે નહેતા ત્યાં કોઈ ઘા કે નહેતા લેહીના ડાઘા.
જા અને પ્રજા બધાં સમજ્યા કે આ તે દેવે મેઘરથ રાજાની પરીક્ષા કરી.
ઈશાન દેવકને દેવેન્દ્ર દેવલોકના ગાનતાનમાં મશગુલ હતા. ઇંદ્રાણીએ ચારે બાજુ વિંટળાઈ વળી હતી. અનેક હાવભાવ કરી ઈન્દ્રને પ્રસન્ન કરતી હતી. ત્યાં ઇન્દ્ર ઉભે થયે અને ‘ન માત્ર સુ” “હે ભગવંત તમને નમસ્કાર” એમ બેલી ન.
દેવાંગનાઓને આશ્ચર્યને પાર ન રહ્યો. ગાનતાન પડતાં મુકયાં અને સૌ કહેવા લાગીઃ “નાથ ! આ શું તમે કર્યું? કેને નમ્યા.
ઈન્ડે કહ્યું “દેવીઓ હું મહાત્મા મેઘરથને નમ્યો. શું તેનું સત્વ અને શી તેની અડગતા! આટલી આટલી ઋદ્ધિ, વૈભવ અને લલનાઓ છતાં એ રાજા પૌષધ ઉપર પૌષધ કરે છે અને કાર્યોત્સર્ગ કરી કાયા દમે છે. હું તમારા ચેનચાળામાં લુબ્ધ છું ત્યારે તે લકત્તર જીવન જીવે છે. હું
For Private And Personal Use Only