SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ મહારાજા મેવરથ મહાજન લેક વારે સહુ, મકરે એવડી વાત મંત્રીઓ અને પ્રજાજને “એ રાજન ! આ શું કરે છે ! પક્ષિ ખાતર આખે દેહ સમર્પણ!” કહી મુખમાં આંગળી નાંખી આશ્ચર્ય સાથે રહેવા લાગ્યા. પણ રાજાને તે જવાબ એકજ હતો કે “શરણાગતની રક્ષામાં પાછા ન પડાય.' ને કહ્યું “રાજન ! મારે તારા દેહની જરૂર નથી, મારે તારા રાજ્યને અને પરિવારને રઝળાવ નથી. હું તે માગું છું માત્ર મારૂં ભક્ષ્ય આ કબુતર. જે એ તારી પાસે ન આવ્યું હોત તો તું શેડે બચાવવાને હતે.” રાજાએ કહ્યું “વિહગરાજ ! શરણાગતની રક્ષા એ મને મારા પ્રાણ કરતાં વધુ વહાલી છે. મારા દેહથી તેની રક્ષા થતી હોય તે આ દેહને આરેગી કબુતરની રક્ષા થવા દે.” ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને “જય હો મેંઘરથને, જય હે મેઘરથને ” એમ પિકાર કરતી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. રાજા સમજી ગયા કે આ કેઈ દેવ છે પણ તે બોલે તે પહેલાં તે તે દિવ્ય આકૃતિધારક પિતે જ બોલ્યો. ઈન્દ્ર પ્રશંસા તાહરી કરી, તેહ તું છે રાય ૩ મેઘરથ કાયા સાજી કરી સુર પહોંટ્યો નિજ ઠામ “મહારાજા ! હું ઈશાન દેવલેકને સુરૂપ નામે દેવ છું. એક વખત ઈશાનેન્ડે આપની પ્રશંસા કરી કે શું For Private And Personal Use Only
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy