________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા મેઘરથ
૩૩૩
ણાગતને જીવ લેનારે કહેવરાવું તે ઠીક કે શરણુગત ખાતર જીવન સમર્પ તે ઠીક.”
રાજાએ નેકરને હુકમ કર્યો અને ત્રાજવું મંગાવ્યું. એક પલામાં ધ્રુજતું કબુતર મુકયું અને બીજા પલ્લામાં રાજાએ છરી વડે સાથળ કાપી, માંસના લોચા મુક્યા. ભાઇ સુત રાણું વલવલે હાથ ઝાલી કહે તેહ ધર્મિરાજા એક પારેવાને કારણે શું કાપે છે દેહ.
- આખો પરિવાર અને સાથે ઉભેલા બધા રડી ઉઠયા અને રાજાને કહેવા લાગ્યા, “રાજન ! આપને આપને વિચાર કરવાનું નથી. આપથી હજારેનું પાલન થાય છે તે વિચારે. આપ એક કબુતરને બચાવતાં જીવ ખેશે તે અમારા જેવા હુજારે રેલાઈ જઈ કમોતે મરશે.”
મુંઝાઓ નહિ. મને સત્વથી ઢલે ન પાડે, જે એક શરણાગત પક્ષિનું રક્ષણ નથી કરી શકતે તે હજારેનું રક્ષણ શી રીતે કરવાને હતે.” રાજાએ દઢ નિશ્ચયથી કહ્યું,
ત્યાં શ્યન બેલ્યો “રાજન! તત્વની ચર્ચા કરવાની નથી. મારા પ્રાણ જાય છે. મારે ન્યાય જલદી પતાવે. કબુતર જેટલું માંસ મને આપે.”
રાજાએ છરી જોરથી ચલાવી. બીજી સાથળ ચીરી માંસના લેચા તાજવામાં નાંખ્યા પણ પલ્લું તે નમ્યું નહિ.
રાજાને આમ કેમ થયું તેનું આશ્ચર્ય થયું પણ તેને બહુ વિચાર ન કરતાં તુર્ત તે ઉભે છે અને આ પહેલામાં જઈ બેઠે.
For Private And Personal Use Only