________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
મહારાજા મેઘરથ
આવ્યું છે. હું... શરણાગતને ક્ષત્રિય થઇ કેમ સોંપી શકું ? હું નહિ જ સાંપું.'
માનવભાષામાં હસીને ખાજ મેલ્યું, 'રાજન્! ભૂખે મારા પ્રાણ જાય છે. મહામહેનતથી આ કબુતર મને મળ્યું છે, એકને બચાવી બીજાને મારવામાં શું ધર્મ સમાયે છે? મારૂ ભક્ષ્ય મને પાછુ સાંપ. ’
‘સ્પેન! હુ તને ભૂખે મારવા માગતા નથી. મારા રાજ્યમાં ખારાકને ટાટા નથી. તુ માગે તે તને ખારાક આપું. ઘેખર, કંસાર, લાડુ જે જોઇએ તે અને જેટલા જોઇએ તેટલા આપીશ.’ રાજાએ ખારાક મગાવવાની તત્પ રતાથી કહ્યુ .
‘રાજ! મારા જેવાં જંગલમાં વસનાર યૈન પક્ષી આવા ખારાક ખાતાં નથી. મારે ખારાક તે માંસ છે અને તે પણ મારી સમક્ષ છેદીને અપાય તે જ માંસ મારું જોઇએ.’ રાજાને જવાખ ઇચ્છતા ક્ષેને કહ્યું.
રાજાએ કહ્યું ‘ વિહંગરાજ! તે તે બહુ સારૂ ! હું મારા શરીરમાંથી કબુતરના વજન જેટલું માંસ કાપીને તને આપું તે ચાલશે ને ?’
પશ્ચિએ કહ્યુ ‘ જરૂર ચાલશે પણ હૈ! મુગ્ધરાજવી ! પક્ષિ ખાતર હજારાને! પાલક! તું શા માટે તારા જીવનને હોડમાં મુકે છે ?’
‘વિહંગરાજ ! આ જીવનકનાં શાશ્વતાં રહ્યાં છે? માડા વહેલા દેહ જવાના તેા છે જ. હું માનવભવમાં શર
For Private And Personal Use Only