________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા મેઘરથ
૩૩૧
મેઘરથનું રાજય વિસ્તીણુ હતુ; ઋદ્ધિ સિદ્ધિને પાર નહાતા. દેવાંગના સરખી રાણીએ તેના અંતઃપુરમાં હતી. મેઘને કાંઇ કમીના ન હતી. છતાં મેઘરથને નહાતા પ્રેમ રાજ્ય ઉપર, નહાતા સ્ત્રીઓ ઉપર કે નહાતા દુનીયાના
રંગ રાગ ઉપર.
મેઘરથની રાજ્યસભા એટલે ધમ સભા. ત્યાં રાજ પૂણ્ય પાપના ભેદ ઉકેલાય, કર્માંના સંધાને વિચાર થાય અને પૂજન્મના સંસ્કારાની અગત્યતા સમજાવાય.
મેઘરથે એવી સુંદર છાપ પાડી હતી કે રાજ્યસભામાં તે રાજાએ ભેગા થાય પશુ મેઘરથ પૌષધ લે ત્યાં પણ રાજાની હઠ રહેતી સામ`તાની ઠઠ રહેતી. તે પણ બધા મેઘરથ સાથે પૌષધ લેતા અને મેઘરથની વાણી સાંભળતા. (૩)
‘મારૂં રક્ષણ કરો, મારૂ રક્ષણુ કરા’એમ ખેલતુ હાય તેમ એક કબુતર રાજા પૌષધ લઇ બીજાઓને ઉપદેશ આપતા હતા તે વખતે ખેાળામાં આવી પડયું.
રાન્ત કાંઇક વિચાર કરે તે પહેલાં તે પાંખેાને હલાવતુ વિશાળ બાજ પક્ષી આવ્યું અને ખેલ્યું ‘રાજા તું કબુતરને આપી દે મારૂ એ ભક્ષ્ય છે. હું ભૂખ્યું છું. ’
ભયથી ધ્રુજતા કબુતરે કહ્યું 'રાજન! મને મને આ મારી નાંખે છે. હું તમારે શરણે આવ્યે રાજા ઉભા થયે. ક્ષેનને આજને તેણે કહ્યુ ગરાજ ! કબુતર ભેળુ અને ભલુ પ્રાણી છે તે મારે
For Private And Personal Use Only
બચાવે
છું. ' - વિ.
શરણે