________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ સત્ત્વ
યાને મહારાજા મેઘરથ
શાંતિનાથ ભગવાનના દસમા ભવની આ વાત છે. સમતિ પામ્યા પછીના ભવની ગણતરી થાય તે મુજબ શાંતિનાથ ભગવાનના જીવે પ્રથમ શ્રીણના ભવમાં સમકિત મેળવ્યું હતું.
(૨) પંડિરિકિણી નગરમાં ઘનરથ રાજાને બે રાણીઓ. એક પ્રિયમતી અને બીજી અનેરમાં. આમ તે બે શક્ય પણ તેમને પ્રેમ જોઈએ તે સગી બે બેને. સમય જતાં બને ગર્ભવતી થઈ અને ભનેએ પુત્રને જન્મ આપે.
પ્રિયમતીએ જે પુત્રને જન્મ આપે તેનું નામ રાજાએ મેઘરથ પાડ્યું અને મનેરમાના પુત્રનું નામ રાજાએ દરથ પાડયું.
મેઘરથ અને દંઢરથને પ્રેમ બળદેવ વાસુદેવ જે. એક બીજાથી એક બીજા જુદા ન પડે. ઘેડે સમય થયે ત્યાં તે ઘરથ રાજાએ સંયમ લીધું અને સર્વ રાજ્યને ભાર મેઘરથને સેં . આ ઘનરથ જિનેશ્વર ભગવંત થયા.
For Private And Personal Use Only