________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમિરાજર્ષિ
૩ર૯
જર્ષિને મિથિલા બળતી બતાવી કહ્યું “રાજન ! મિથિલા સામી નજર નાંખે તમારૂં અંતઃપુર બળે છે. પ્રજા કેલાહલ
રાજાએ શાંત ચિત્તે જવાબ આપે, “વિપ્ર મારૂં કાંઈ બળતું નથી. મારે સ્ત્રી નથી, પુત્ર નથી, પરિવાર નથી. મારે કઈ પ્રિય નથી કે અપ્રિય નથી. આથી મિથિલા બળતા છતાં મારું કાંઈ બળતું નથી.'
આ નમિરાજર્ષિ અને વિપ્રરૂપે આવેલ ઈન્દ્રનો સંવાદ ઉત્તરાધ્યયનમાં નમિરાજર્ષિની સંગ ત્યાગ રૂપ-એકત્વ ભાવના અને વૈરાગ્યની અખંડ જ્યોત જલાવી તેમના જીવનને પ્રકાશી રહ્યો છે.
सुच्चा बहूण सद्वं वलयाणमसद्वं च एगस्स बुद्धो विदेहसामी सक्केण परिक्खिओ अ नभी - ચંદન ઘસવા વખતે બહુ સ્ત્રીઓના કંકણના શબ્દોને સાંભળી તથા એક કંકણના શબ્દને નહિ જાણીને બંધ પામેલા અને ઈન્ને પરીક્ષા કરેલા નમિરાજાએ ઉત્કટ વૈરાગ્યે વળી સંયમ લઈ શ્રેય સાધ્યું.
નમિરાજ પ્રત્રજ્યા બાદ કર્મોનો નાશ કરી કેવલી થયા અને અંતે સિદ્ધિગતિ મેળવી સિદ્ધ બુદ્ધ થઈ કૃતકૃત્ય થયા.
( ઋષિમંડલવૃત્તિ–ઉત્તરાધ્યયન )
For Private And Personal Use Only