________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમિરાજર્ષિ
૩૦૭
મુનિએ કહ્યું “સતિ ! થોડીવારે તે વનમાં પધરથ રાજા આવ્યો. તેણે તારા આ બાળકને દેખે તેને તે મિથિલા લઈ ગયો અને પિતાની રાણી પદ્મમાળાને સેં. તેણે તેનું નામ નમિરાજ પાયું છે.” - મણિરથ બોલે આયેં, હું સતી મદનરેખાને પુત્ર! ચંદ્રયશાને લધુ બંધુ! પદ્મરથ રાજા મારા પાલક પિતા! પદ્મમાળા પાલક માતા !”
“રાજન ! હા. તું યુગબાહુને અને મદનરેખાને પુત્ર! અને હું પોતે મદનરેખા ! મુનિ પાસેથી નીકળી મેં દીક્ષા લીધી અને સુવ્રતા નામ ધારણ કરી હું સંયમ પાળું છું. તમને બને બાંધને લડતાં દેખી સાચી વાત કહેવાનું દીલ થયું. ગુણીની આજ્ઞા લઈ હું અહિં આવી અને તેને સાચેસાચી વાત કહી.” સાધ્વીએ છુટકારાને દમ ખેંચતાં કહ્યું.
નમિરાજ ફરી ફરી સાધ્વીને નાખ્યો અને બોલ્યા, માતા ! તમે ખરેખર ઉપકારી છે. પિતા તુલ્ય મોટાભાઈ પ્રત્યેના અવિવેકથી મને બચાવ્યું છે.
સાધ્વી તુર્ત ગરનાળાના રસ્તે થઈ ચંદ્રયશા પાસે ગયાં. અને કહ્યું “નમિરાજ તારે ભાઈ છે તેની ઓળખ આપી. બન્ને ભાઈઓ ભેટયા. ચંદ્રયશાએ રાજ્યને ત્યાગ કરી દીક્ષા લીધી. અને નમિરાજને સુદર્શનપુરનું રાજ્ય આપ્યું.
નમિરાજને એકવાર દાહવર ઉત્પન્ન થયે. આ દાહને શાંત કરવા રાણીએ, દાસીએ સૌ ચંદન ઘસવા બેઠી. શામાં આળોટતા નમિરાજને સ્ત્રીઓના કંકણને શબ્દ
For Private And Personal Use Only