________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
નમિરાજપિ
બીક વાઘની, વરૂની કે સર્ષની. નાસતાં નાસતાં સવાર પડયું અને તે વિસામા માટે એક વૃક્ષ નીચે બેઠી. શ્રમ અને ભયને લઈ તેનું શરીર કંપતું હતું, ચિંતા અને પતિના શેકે તેનું મન ચમકતું હતું. થોડીવારે તેને પેટમાં અસહ્ય વેદના થઈ અને તેજ વૃક્ષ નીચે મદનરેખાએ પુત્રને જન્મ આપે.
રાજન ! રાજ્યના વારસદાર યુવરાજ યુગબાહુની અનાથ બનેલી પત્ની મદનરેખા આ જન્મેલા બાળકને સાફ કરવા પાસેના સરવરે ગઈ. સરેવરમાં પગ મુકી પુત્રને સાફ કરે છે ત્યાં જળહક્તિએ તેને ઉપાડી આકાશમાં ફેંકી. બાળક કાંઠે પડયું. સતીને આકાશમાંથી જ એક વિદ્યાધરે ઝડપી લીધી. પકડી ત્યારે તે તેના હૃદયમાં દયાને અંકુર હતો. પણ
જ્યારે તેણે તેનું મુખ જોયું એટલે તેને વિકાર જાગ્યું. અને તે બે ‘દેવિ મણિપ્રભ નામને વિદ્યાધર છું. “હું જતો હતા તે ચતુર્કાની મણિચૂડ ચારણ ત્રાષિને વાંદવા. પણ હવે હું તને લઈ મારી નગરીએ પાછો ફરીશ.” સતી તેના મુખના હાવભાવ સમજી બેલી “શા માટે? ચાલે ચારણ મુનિ પાસે પછી પાછા કયાં નગરી તરફ નથી કરાતું ” વિદ્યાધર અટક. મદન રેખાને લઈને ચારણુ મુનિ પાસે આવ્યું. મુનિએ વિષયવિકાર કેવા ભયંકર છે તેની દેશના આપી. મણિપ્રભ વિદ્યાધર બેધ પામે. તે મદનરેખા તરફ ફરી બે “સતી તું મારી બહેન છે. મારા તરફથી જરા પણ ભય રાખીશ નહિ.”
રાજન! તેને મેહ તુટે તેણે સ્વદારા સંતેષત્રત લીધું સતીએ મુનિને પુત્રને વૃત્તાન્ત પુછયે.
For Private And Personal Use Only