________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
કપિલકેવલીક્યા સતેષધનના પ્રતાપે મારે જે જરૂર હતી તે મેં મુનિવેષ લીધો છે. “રાજન ! તને હો મારો ધર્મલાભ.” આ કહી મુનિએ રાજ્યસભા છેડી પૃથ્વી ઉપર વિહાર આરંભે.
રાજગૃહી નગરથી ઘેડે દુર એક અઢાર ગાઉની મેટી અટવી હતી. આ અટવીમાં પાંચસો રે રહેતા. તે કઈવાર અટવીમાંથી નીકળી શહેર કે ગામડાને લુંટી અટવીમાં ભરાઈ
જતા.
- કપિલના આ જ શરદ
કપિલ મુનિએ ભાવનાશ્રેણિએ ચઢી છ મહિનામાં કેવલ જ્ઞાન મેળવ્યું અને આ પાંચ ચેરને પ્રતિબંધ કરવા અટવીમાં દાખલ થયા. દુરથી ચારેએ તેમને દેખ્યા અને તે તેમના પલ્લી પતિ પાસે લઈ ગયા. પલ્લી પતિએ કહ્યું “મહારાજ તમારી પાસે શું છે કે અમે તમને લુંટીએ. અમે બર્ધા ભેગા થયા છીએ તો તમે છેડે નાચ કરે. અને અમે તાબોટા પાડી વાજીંત્ર વગાડીએ.”
ચરેએ તાબોટા પાડવા માંડયા અને કપિલ કેવલી નાચતા નાચતા આ ધ્રુવપદ બોલ્યા:
અનિત્ય, અસ્થિર અને દુઃખથી ભરેલા સંસારમાં હું કયું કર્મ કરું કે જેથી દુર્ગતિ ન પામું.”
કપિલ કેવલીએ એક પછી એક ધ્રુવપદે ઉચ્ચાર્યા. પાંચસેએ ચોરે બુઝયા અને કેવલી પાસે સંયમ લીધું. કપિલ કેવલીના ઉચ્ચારેલા ધ્રુવપદે કપિલ કેવલી અધ્યયન રૂપે ઉત્તરાધ્યયનમાં ગુંથાયાં. કપિલકેવળી થોડે વખત વિચરી મુક્તિએ સંચર્યા.
' (ઉતરાધ્યયન-ઋષિમંડલવૃત્તિ)
For Private And Personal Use Only