________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
-
કપિલકેવલીકથા
રવાસ. કાલે કરાં યાં થાય. બધાનું શેડુંજ હજાર માણે પુરૂં થવાનું છે, માગવું છે તે માગવા દેને લાખજ માસા. પણ આ તે મેં મારા સ્વાર્થની વાત કરી. રાજા રીઝયો તે કુટુંબ, સંબંધી, નેહીનું પણ કેમ ભલું ન કરવું અને તે માટે તે કોડ માસ હેય તેજ ઠીક રહે અને માગ્યું પણ પ્રમાણ ગણાય.”
કપિલનું મન લેભમાં આગળ વધ્યું અને વિચારવા લાગ્યું. “આ બધું તે ઠીક પણ ગામમાં છપ્પન કેટીશ્વજોને ક્યાં ટેટે છે? આપણે માગીએ તે પણ ગામના મેટા ધનાઢય તે નજ ગણાઈએ ને? માગીએ તે શું કામ ઓછું. લાવ ત્યારે મારું રાજાનું અડધું રાજ્ય કે જેથી બીજે કઈ સમેવડી જ ન રહે ” રાજા અર્ધ રાજ આપે તે પણ રાજા તે આપણે ઉપરી રહેવાને જ ને? ત્યારે શું હું મારું આખું રાજ્ય? કપિલને હું રાજા થઈશ તેવી સુખની લહરી આવી પણ ક્ષણ ઉંડા ઉતરતાં તેને વિચાર આવ્યું અને તે પોતાના આત્માને સંબોધી બેલી ઉઠયો,
એ કપિલ! તારે ખપ હતી માત્ર બે માસ સેનાની, તું વધતું વધતે આખું રાજ્ય લેવા તૈયાર થયે. જેણે તારા ઉપર ભલમનસાઈ કરી તેને જ તું બા બનાવવા તૈયાર થયો આ તે કાંઈ તારી માણસાઈ કહેવાય. લેભને કેઈ ભ છે. તે તે દાવાનળ જે છે, તે તે વધેજ જવાને. તેમાં જેમ જેમ લાકડાં નાખશે તેમ તેની દિગંત જવાળાઓ ફેલાશે. આની શાંતિ તે પાણી છાંટે થાય. લેભ દાવાનળની શાંતિ માટેનું પાછું એ સંતેષ-નિર્લોભતા છે. કપિલનું મન રાજાના
For Private And Personal Use Only