________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપિલકેવલીકથા
૩૧૭
રેગીરેએ કપિલને હાજર કર્યો. પ્રસેનજિતે કપિલ સામું
ઈ પુછ્યું “સાચું બોલો તમે કોણ છે? અને શા માટે ચેરી કરી ?” - કપિલે કહ્યું “રાજન ! હું બ્રાહ્મણને પુત્ર છું. અહિં ઈન્દ્રદત્ત પુરોહિતને ત્યાં ભણવા આવ્યું હતું. તેમની ભલામણથી શાલિભદ્રને ત્યાં જમતું હતું. ત્યાં મારે એક દાસી સાથે પ્રીતિ બંધાઈ અને તેના કાજે બે માસ સુવર્ણ મેળવવા નીકળ્યો હતો. માર્ગમાં મને ચાર માની પહેરેગીરાએ પકડયે.”
રાજા કપિલની સત્ય વાણી સાંભળી પ્રસન્ન થયો અને કહ્યું “બ્રહ્મયુવાન ! તમે માગે તે આપીશ. હું તમારી સત્યતા દેખી ખુબ ખુશી થયો છું.” - કપિલના મુખમાંથી નીકળ્યું “રાજન ! શું માગવું તે વિચાર કરી કહું તે ?
રાજાએ કહ્યું “ભલે તેમ કરે.” - કપિલ રાજ્યસભાની પાછળ અશોકવાટિકા હતી ત્યાં ગયો અને બેઠે બેઠે વિચારવા લાગ્યો. “મનેરમાએ બે માષ સુવર્ણ માગ્યું છે પણ તેને છેડે ભરોસે છે કે કાલે સેનાનાં ઘરેણાં નહિ માગે અને તે માગશે ત્યારે કયાંથી લાવવાં. લાવ ત્યારે રાજા પાસે સે માષજ સુવર્ણ માગું નિશ્ચય કરી ઉઠવા જાય છે ત્યાં વિચાર આવ્યો કે “મનેરમા શાલિભદ્રને ઘેર રહે છે. કાલ શેઠ કાઢી મુકે તે ઘર વિગેરે વસાવવું પડે તે એ માસ સુવણે શું થવાનું? રાજા પ્રસન્ન થયો છે તે માગવા દેને હજાર માસ સુવર્ણ.' કપિલ હજાર માસ સુવર્ણ માગવાને નિશ્ચય કરી ઉભે થયે, બે ડગલાં આગળ ચાલ્યું ત્યાં વિચાર આવ્યું કે “આતે સંસા
For Private And Personal Use Only