________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિલકેવધીકથા
કરે તે કપડાં આવે
મનોરમાએ કહ્યું મારૂં કહેવુ તેટલા પૈસા તમને મળી રહેશે.’
કઇ રીતે ?”
6
આ નગરમાં ધન નામને મહાધનાઢય શેઠ છે. તેને સવારે જે સારા આશીર્વાદપૂર્વક જમાડે તેને તે એ સુવણુ - માસ આપે છે અને તે લઇ આવે તા મારા કપડાનું પૂરૂ થઈ જાય. દાસીએ મા મતાવતાં કહ્યું.
કપિલ રાજી થયા અને ખેલ્યું ‘મનેારમા! તે જરૂર હું શેઠને ત્યાં જઈશ અને એ સુવણ માસ લાવી તને આપીશ.’ મનારમા અને કપિલ વિખુટાં પડયાં. રાત ગળવા માંડી. કપિલને વિચાર આવ્યા કે સવારના વહેલાં બીજો કોઈ ધન શેઠને ત્યાં પહોંચી જશે તે આપણે લખડી પડશું. આથી તેણે મધ્યરાત્રિએ ઘર છેડયું ધન શેઠના ઘર તરફ ચાલ્યા. હજી રાત ઘણી ખાકી હતી. કપિલ ધન શેઠના ઘરની આસપાસ આંટાફેરા મારવા લાગ્યા. ત્યાં પહેરેગીર ‘આલબેલ’ કરતા આવ્યા. કપિલ આઘે ભાગ્યે. પહેરેગીરે તેની પાછળ પડયા કપિલ ઉતાવળે ઉતાવળે ચાલ્યા. પહેરેગીરએ તેને નાસતા દેખી ચાર માની પકડયા અને બહુ પુછયા ગાયા વિના તેને કસ્ટડીમાં–કેદમાં પુર્યાં.
( ૬ )
શ્રાવસ્તી નગરીને રાજા પ્રસેનજિતા હતા. આ રાજા ન્યાયી બુદ્ધિશાળી અને પાપકારી હતા. ન્યાય રાજાજ ચૂકવતા અને યાગ્ય શિક્ષા તથા શિખામણ પણ તે જાતેજ આપતા. પ્રસેનજિત રાજ્ય સિંહાસન ઉપર બેઠા એટલે પહે
For Private And Personal Use Only