________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપિલકેવલીથા
૩૧૫
ભણવાની તમન્ના, સહાધ્યાયીને યોગ અને નિશ્ચન્તતાએ તેને એકદમ જ્ઞાનમાં પ્રવેશ કરાવ્યું. જોત જોતામાં તેણે સારો અભ્યાસ કર્યો અને શાલિભદ્રને ત્યાં સાત્વિક ખેરાકથી તેનું શરીર પણ તેવું જ રૂટપુષ્ટ થયું.
કપિલ જ્યારે શ્રાવસ્તિમાં આવ્યો ત્યારે ઘડતર વિનાને અસંકારી હતું. હવે તે ચકેર અને બુદ્ધિશાળી બન્ય હતા. શાલિભદ્ર શેઠને ત્યાં મનેરમા નામે એક યુવાન દાસી હતી. શેઠને ત્યાં સૌ જમી રહે એટલે કપિલ આવે. કપિલને મનેરમા પીરસે અને હાલથી ખવરાવે. દિવસે જતાં એક બીજાને પરસ્પર પ્રેમ થયે. કપિલ અને મનોરમા પરસ્પર લપટાયાં. કેઈવાર ઈન્દ્રદત્તને આડું અવળું સમજાવી કપિલ શાલિભદ્રને ત્યાં રહે તે કેઈકવાર દાસી શેઠને ત્યાં બાનું કાઢી કપિલ સાથે આનંદ કરવા અન્ય સ્થળે ચાલી જાય. દીવ સુધી આમ એકબીજાનું ચાલ્યું.
એક વખત કૌશામ્બીમાં ભારે ઉત્સવ. બધી સ્ત્રીઓ સારાં સારાં કપડાં પહેરી ફરવા જાય. તેમાં પણ દાસ દાસીઓ તે ખાસ. મનોરમાએ કપિલને કહ્યું “તારા જે જુવાન મારે પ્રિય અને મારે ફાટેલા કપડે રહેવું. જે ને આ બધી દાસદાસીએ કે આનંદ કરે છે. તું મને કપડાં ન લાવી આપે ?”
કપિલ કમાવાનું જાણતો નહતું. તેણે શ્રાવસ્તિમાં આવ્યા પછી પૈસાનું મેટું પણ જોયું નહોતું કેમકે ખાવાનું શેઠને ત્યાં હતું અને વસ્ત્ર પણ યજમાનને ત્યાંથી મળી રહેતાં. તેણે કહ્યું “મનેરમા ! પૈસા વિના તે ક્યાંથી બને?”
For Private And Personal Use Only