________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
કપિલકેવલી થા
યશા ખાલી ‘ બેટા! નથી મારૂ માથું દુઃખતું કે નથી કેઇએ મને દૂભવી. હું રડું છું. તારા દેદાર જોઇને ’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારા પિતા રાજપુરાહિત હતા ત્યારે ઘેાડા ઉપર બેસતા, જરીયાન દુપટ્ટા રાખતા અને ખમા ખમા પેાકારાતા. રાજાનુ અને પ્રજાનુ મનેનું તેમના પ્રત્યે માન એટલુ` કે ન પુછે વાત. તે ગયા અને બધું ગયું. રાજાએ તારી તપાસ કરી પણ તું કાંઇ ભણ્યા નહિ અને ભણે તેવા લાગ્યું નહિ. આથી તેમણે નવા પુરાહિતને સ્થાપ્યા. તે નવા પુરાહિત રાજ આપણા ઘર આગળથી જાય છે. આજે મેં તેમને જતા જોયા અને મને તારા આપની ઋદ્ધિ અને સન્માન યાદ આવ્યાં અને આ આજી તારી ખાળચેષ્ટા અને અજ્ઞાનતા વિચારતાં મારૂ મન દુભાયું. મેટા! તું ભણ્યા હાત તેા રાજપુરહિત ન થાત? બ્રાહ્મના છેાકરે ભણે નહિ તે પૂજાય શી રીતે ? તેના બધા કામ ભણતર વગર થોડાંજ આગળ આવે છે.’
પિલની આંખમાં જળહળીયાં આવ્યાં. તેના હૃદયમાં પશ્ચાતાપ થયે અને એયે ‘માતા ! છતે પુત્રે તું પુત્ર વિના જેવી થઈ ખરૂને ? પિતાના જીવતાં હું ન સમજ્યું. મરતાં મરતાં તેમની આંખ મેં નઠારી, માતા! ધીરજ ધર. હું ઘરડા થયા નથી. હું મહેનત કરીશ અને વિદ્વાન ખની તને આનદ આપીશ. માતા મેલ કાની પાસે ભણવા જાઉં?' યશાએ કહ્યું ‘બેટા! કૌશામ્બીમાં વિદ્વાનેા તા ઘણા છે પણ ‘ઉતર્યાં અમલદાર કેડીને ’ તેમ તારા બાપ નહિ એટલે હવે કાને તારી શરમ અડે. તું પુરાહિતના પુત્ર એટલે તને ખીજા ભણાવતાં અચકાશે કેમકે સૌને નવા પુરૈહિતની
'
For Private And Personal Use Only