________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨
લાભ ત્યાં લાભ
યાને
કપિલકેવલીકથા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
કપિલ કૌશામ્બી નગરના રાજા જિતશત્રુના કારચપ પુરાહિતને પુત્ર હતા. તેની માતાનુ નામ યશા હતુ. કાશ્યપ અને યશાને એકના એક આ પુત્ર માટી ઉંમરે જન્મ્યા. રાજપુરાહિત કાશ્યપે તેને ખુબ લડાવ્યો સાથે તેણે ભણાવવા ઘણા પ્રયત્ન કર્યાં પણ તે કેમે કરી ન ભણ્યે. આથી કાશ્યપે ‘જેનુ જેવુ' પ્રારબ્ધ' કહી મન વાળ્યુ.
કિપલ મેટા થાય તે પહેલાં તે કાશ્યપ પરલેાકે સિધાવ્યો.
જિતશત્રુએ કપિલ સામે નજર નાની હતી અને ઉંંમરના પ્રમાણમાં આથી રાજાએ આ પછી બીજા કોઇ પુરાહિત બનાવ્યે.
નાંખી. તેની ઉંમર બુદ્ધિપણુ નાની દેખી, મહાવિદ્વાનને રાજ્યને
( ૨ )
મા! મા ! કેમ રડે છે ? તને શું થાય છે? શું તારૂ માથુ દુ:ખે છે ? તારૂ કોઇએ અપમાન કર્યું ? આ પ્રમાણે ધ્રુસકે ધ્રુસકે રાતી યશાને ચૌદ વર્ષના કપિલે પુછવા માંડસુ,
For Private And Personal Use Only