________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧૦
હેલા શ્રેષ્ઠીની કથા
આ પછી શેઠને ન્યાયનીતિના ધંધા ઉપર ખુબ વિશ્વાસ બેઠા અને ત્યારપછી તેણે જી ંદગીભર ન્યાયનીતિથી ધંધા ચલાવ્યે . વંચકશેઠ ન્યાયીશેઠ બન્યો. ગામે જતા લેાકેા તેનુ નામ સભાળો પ્રયાણુ કરતા અને હાડી ચલાવનારા હાડી ચલાવતાં હેલાસા હૈલાસા કહી પાકારી સમુદ્રમાં મુસાફરી
કરતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હજાર હજાર વર્ષનાં વ્હાણાંએ પણ આ ન્યાયસ ંપન્ન શેઠને આજે પણ વહાણવટીએ વહાણુ હંકારતાં હૈલાસા હૈલાસા નામના પાકાર કરી વ્હાણુ હંકારે છે. આમ ન્યાયસંપન્ન વિભવજ ખરેખર આરેાગ્યું. સુખ, સંપત્તિ અને ધર્મોમાં નિશ્ચિન્તતા આપે છે. કહ્યુ છે કે
अन्यायोपार्जितं वित्तं दश वर्षाणि तिष्ठति
प्राप्ते चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥ અન્યાયથી ઉપાર્જિત કરેલ ધન બહુ તો દશ વર્ષો માંડ ટકે છે. અગિયારમુ વર્ષ એસે એટલે તે મૂળસહિત
6
"
નાશ થઈ જાય છે.
આ હેાક શેઠની કથા સાંભળી ધન કમાવામાં ન્યાયને જરાપણ ન ચૂકવા જોઇએ.
[ ઉપદેશપ્રાસાદ-શ્રાવિધિ ]
For Private And Personal Use Only