________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતી અંજના
૩૦૩
અંજના પાસે એક ફૂટી બદામ પણ ક્યાં હતી? એવામાં પ્રતિસુય નામને એક ખેચર ત્યાં આવ્યું. એણે અંજનાને વૃત્તાંત સાંબળીને અંજનાને કહ્યું “હે અંજના ! તું મને ઓળખતી નથી પરંતુ હું તારો સામે થાઉં છું. માટે તમે બધાં મારી સાથે ચાલે. પછી તે બધાને એક વિમાનમાં બેસાડી પિતાના નગર હનુમાનપુર જવા નીકળે. રસ્તામાં અંજનાને પુત્ર વિમાનમાં રહેલા રત્નમય ઝુમખાને પકડવા માટે માતાના ખેાળામાંથી બહાર કૂદી પડયે. તે કુદેલે બાળક એક પર્વત પર પડશે અને તેના અંગના આઘાત માત્રથી તે પર્વતના ચૂરેચૂરા થઈ ગયા. પ્રતિસૂયે તે બાળકને પાછે તેની માતાના ખેાળામાં લાવી મૂક્યું. તે બાળક પ્રથમ હનુમાનપુર નગરમાં આવેલ હોવાથી તેનું નામ હનુમાન એમ રાખવામાં આવ્યું. અને પર્વતના ચૂરેચૂરા કરેલ હોવાથી એનું બીજું નામ શ્રીશિલ રાખવામાં આવ્યું. દિવસે દિવસે હનુમાન મેટો થવા લાગ્યો. - રાવણની સાથે ગયેલ પવનંજયે વરૂણને પરાજય કર્યો અને પિતાનું પરાક્રમ અન્ય રાજાઓને બતાવ્યું. તે રાવણની રજા લઈ ઘેર આવ્યો ત્યારે તેને ખબર પડી કે ગર્ભસંભાવનને લીધે અંજનાને ઘરમાંથી કાઢી મુકવામાં આવી છે. પવનંજય અત્યંત વિલાપ કરતે કરતે જંગલમાં ચાલી નીકન્યો. અંજનાના પિયેર ગયો. ત્યાં પણ અંજનાને કેઈએ સત્કાર કર્યો નહોતે એ સાંભળીને પવનંજય ઘણેજ દુખી થયો. એણે અગ્નિ પ્રવેશ કરવાને નિર્ણય કર્યો. એણે એના માતાપિતાને પિતાના આ અગ્નિ પ્રવેશના નિર્ણયની જાણ
For Private And Personal Use Only