________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતી અંજના
૨૯૯
હશે! તે પણ એ રાત્રિના પતિવિરહને સહી શકતી નથી અને આવું ઘાર કલ્પાંત કરી રહી છે! જો એને પતિવિરહ આટલે વેદના ઉત્પન્ન કરે છે તે મારી પત્ની મિચારી અજનાની શી દશા હશે? એને કેવી વિરહ વેદના થતી હશે ? મે એના ભણી ઉદાસીનવૃત્તિ સેવીને કેવા અપરાધ ર્યા છે! ખરેખર! હું એનેા અપરાધી છું. એ અપરાધ મારે એની પાસે કબુલ કરવાજ રહ્યો.'
આ વાત એણે પેાતાના મિત્ર પ્રહસિતને જણાવો. પછી અન્ને જણ રાત્રિના ખ્યાલ કર્યાં સિવાય આકાશમાર્ગે ઉડીને અંજનાના મહેલમાં આવ્યા. પવન જયે અજનાની માર્ણ માગી. પ્રહસિત પહેરેગીર મની મહાર ઉભે રહ્યો. પવન જય અને અજના આનંદમા એટલાં બધાં મગ્ન બની ગયાં કે રાત્રિના પહેાનુ પણ એમને ભાન રહ્યું નહિ. પ્રહ - સિતે પવન જયને મુમ પાડીને મેલાવ્યે એટલે તે મહેલની મહાર આવ્યા. પવનજયને મનમાં દહેશત લાગી કે જો તે પેાતાના માતાપિતા કે અન્ય સગાંઓને પેાતાના આગમનની જાણુ કરશે તે તે લેાકે તેને ધિક્કારશે. આ દહેશતથી તે છાનામાના સરાવર ભણી વિદાય થઈ ગયા.
અજનાસુ દરીને તે દિવસથી ચડતા દિવસ રહ્યા. સગાંવહાલાંને એ વાતની જાણુ થઈ. એની સાસુએ કહ્યું પાપિણી! મારે પુત્ર યુદ્ધમાં છે અને તને ગર્ભ કઇ રીતે રહ્યા? તું કોઇ વ્યભિચારિણી છે. માટે હવે આ ઘરમાં તારૂ કાઈ સ્થાન નથી. તું અત્યારેજ મારા ઘરમાંથી બહાર નીકળ ’ પવન જયે જતી વખતે અંજનાસુંદરીને વ્હાલથી પેાતાના
For Private And Personal Use Only