________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતી અજના
૨૯૪
પાલક પવન યે તત્કાળ પિતાના એ નિ યને વધાવી રાવણની કુમકે જવાનું કબુલ્યું.
અંજનાસુ દરીને આ વાતની જાણ થઈ તેથી તે વિદ્યાય થતા પતિને કહેવા લાગી ‘હે પ્રાણનાથ! વિદાય થતાં તમે આપણાં અન્ય સગાં સંબંધીઓ સાથે હસેા એલેા છે અને મારીજ સાથે આપ આમ ઉદાસીન વૃત્તિ કેમ કેળવા છે? મે એવાં કયાં પાપ કર્યાં. છે કે જેથી હું આ પ્રકારનું દુઃખ ભગવી રહી છું. હું તમારી પ્રત્યેક આજ્ઞાનું પાલન કરનાર આપની ધર્મ પત્ની છું એ વાત શું આપના ખ્યાલમાં કદાપિ આવતીજ નથી. હશે! એમાં તમને હું શા માટે દોષ દઉં? મારાં પૂર્ણાંક હશે કે જેથી આ ભવે હું આવી યાતના ભોગવી રહી છું. નાથ અંતરથી પ્રાર્થના કરૂ છુ કે આપ વિજયી ખની જલદી ઘર પાછા વળે.
પણ આ શબ્દની અસર પવન જય પર કશીજ ન થઈ. અંજનાના શબ્દો તરફ એણે કાંઈ લક્ષ આપ્યું નહિ. તેમ અજનાસુંદરીને એ મીઠા શબ્દો પણ એણે કહ્યા નહિ. અંજનાને આમ રડતી મૂકી પવન જય વિદાય થયા.
રસ્તામાં એક દિવસ પવનજય એક સરૈાવરના કિનારે બેઠા હતા. ધરતી પર ચાંદનીને શીતળ પ્રકાશ અમીધારા રેલાવી રહ્યો હતા એટલામાં પવનજયે એક ચક્રવાકીને જોઈ. એ ચક્રવાકી પેાતાના ચક્રવાકના વિયેાગથી ભયંકર કલ્પાંત કરી રહી હતી.
આ જોતાંજ પવન જયને વિચાર આવ્યે કે આહા ! આખા દિવસ આ ચક્રવાકીએ એના પતિ સાથે ક્રીડા કરી
For Private And Personal Use Only