________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતી અંજના
૨૯૭
સુંદરી શાંત ચિત્તે એય સખીઓનું કહેવું સાંભળી રહી હતી. પવનજયને આ જોઇને મનમાં ઘણુંાજ ખેદ્દ થવા લાગ્યા. એના મનમાં વિચાર આવ્યેા કે શા માટે અજનાસુ દરી વિદ્યુત્પ્રભનાં વખાણ કરતી એની સખીને ખેલતાં અટકાવતી નથી. આ વિચારથી પવન જયને અંજના ઉપર ઘણાજ ગુસ્સા ચડયા. એ તરવાર ખેંચીને અંજનાસુંદરીને મારવા તૈયાર થયા. પરંતુ એના મિત્ર પ્રહસિતે એને એમ કરતાં અટકાવ્યા અને કહ્યુ ‘હું મિત્ર! આમ ગુસ્સા કરવાથી કે અજના પર ક્રોધ કરવાથી કશુજ વળવાનુ નથી. અંજનાસુ ંદરી માત્ર લજ્જાને લીધેજ પેલી સખીને ખેલતાં અટકાવતી નથી.’
પ્રહસિતનાં આ વચનાથી પવન જાયે તરવાર મ્યાન કરી. પણ એના મનમાં અંજના પ્રત્યે જાગી ઉઠેલા ક્રોધાગ્નિ ન મુઝાયા. અજનાની સાથે એનું લગ્ન થયું. તેઓ પરણીને ઘેર આવ્યાં તે પણ પવનજયના મનમાં અજના પ્રતિ જાગેલે ગુસ્સા ભડભડ મળતાજ રહ્યો. એથી પવન જયે કેાડભરી સાસરે આવેલી અંજનાને મીઠી વાણીથી ખેલાવી નહિ. અજનાની આ વિપત્તિ અન્ય માણસે કયાંથી જાણી શકે ?
( ૨ )
આજ અરસામાં રાવણને ઇન્દ્ર રાજાના કૂિપાળ વરૂણની સાથે યુદ્ધમાં ઉતરવાની ફરજ પડી. વરૂણ રાજા ભારે ખળવાન અને પરાક્રમી હાવાથી રાવણે વિદ્યાધર રાજાએની પણ મદદ માગી. પ્રહલાદ રાજાએ પેાતાના પુત્ર પવન - જયને રાવણની મદદે મેકલવા નિશ્ચય કર્યાં પિતા આજ્ઞા
For Private And Personal Use Only