________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા દઢપ્રહારી
૨૫
દઢ સંકલ્પ બળે સંયમના આરાધનથી બાળ, સ્ત્રી, બ્રાહ્મણ અને ગાયના હત્યારા માનવે પણ તેજ ભ કલ્યાણ સાધી શકે છે તેના આદશમાં ઉજવળ નામ મુકનાર દઢપ્રહારી મહાત્માનું સ્મરણ આજે પણ જગને તારે છે. કહ્યું છે કે
बालस्त्रीभणगोघात पातकान्नरकातिथे: दृढप्रहारिप्रभृतेोगो, हस्तावलंबनम् ॥ १२ ॥
બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાયના ઘાત કરવાના પાપથી નરકના અતિથિ બનેલા જે દઢપ્રહારી તર્યા તેમાં યેગ-દઢ સંકલ્પ બળજ કારણ છે.
माहणमहिलं सपई, सगल्भमवि च्छिन्नुपत्तवेरग्गो॥ घोरागारं च तवं, काउं सिद्धो दढप्रहारी ॥ ७५ ॥
ગર્ભ અને પતિ સહિત બ્રાહ્મણ સ્ત્રીને તથા ગાયને હણી વૈરાગ્ય પામેલે દઢપ્રહારિ અતિ દુષ્કર એવા તપને કરી સિદ્ધિ પદ પામ્યા. n ૭પ છે
[યોગશાસ્ત્ર ]
For Private And Personal Use Only