________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
મહાત્મા દૃઢપ્રહારી
દઢપ્રહારીનું શરીર ચાલણી જેવું અને સુકા લાકડા જેવું થયું. તે ચાલે ત્યારે તેનાં હાડકાં ખડખડતાં હતાં. તેની તમામ ન બહાર ઉપસી આવી હતી. એક વખતને કદાવર દઢપ્રહારી હાડપિંજર જેવું બની ગયું હતું.
હવે કઈ દઢપ્રહારીને ચાર લુંટારે હત્યારો પાપી કહેતું ન હતું કેમકે તે કહીને અને તેને શિક્ષા આપીને સૌ થાકી ગયું હતું.
એજ કુશસ્થળ નગરની બહાર આજે લેકનાં ટેળેટેળાં નગરને લુંટનારા, અને નગરવાસીના જાન લેનારા તે દડપ્રહારીને વંદન કરતા હતા, નમતા હતા અને બેલતા હતા કે “ધન્ય છે આમના ત્યાગને અને સંયમને, જેણે આટલા આટલા તિરસ્કાર, આટલા આટલા વધ અને આટલી આટલી અપ્રભ્રાજના સહ્યા છતાં જેણે હેજ આંખ પણ ઉઘાડી નથી કે જેનું રૂવાડું પણ ગરમ થયું નથી.”
અને શૂરા તે જન્મ ની કિંવદંતી આવાજ પુરૂષને આભારી છે.
દઢપ્રહારી ચાર હત્યાને ભૂલે. નગરવાસીઓ દઢપ્રહારીના પૂર્વ પાપાપણને ભૂલ્યા. દઢપ્રહારી આત્મરમણમાં આગળ વ, મિત્ર શત્રુ તેને કેઈ રહ્યું નહિ. તેણે ઘરકર્મો ખપાવ્યાં અને એક વખત રૌરવ નરકને અધિકારી દઢપ્રહારી પૂર્ણ યેગમળે કેવળજ્ઞાન પામ્યું.
કેવળજ્ઞાન બાદ દઢપ્રહારી કેવળી બની કેટલાક વખત જગત્ ઉપર વિચરી જગના જીના કર્મશત્રુઓ ઉપર દૃઢપ્રહાર કરી કેઈ લેકેને તેનાથી મુકત કર્યા.
For Private And Personal Use Only