________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા દઢપ્રહારી
ચતો થયો. આ વાત તેજ ગામમાં બીજેલુંટ કરતા દઢપ્રહારીએ જાણી. તે બ્રાણના ઘેર આવ્યો અને ભુંગળ લઈ પિતાની સામે ધસતા બ્રાહ્મણના એક ઝાટકે તેણે બે કકડા કર્યા. આ બ્રાહ્મણને ઘેર ઘણુ વર્ષથી એક ગાય રહેતી હતી. તે પિતાના માલીકને કપાતે જોઈ શકી નહિ આથી જેર કરી તેણે ખીલે કાઢી નાંખ્યું અને તે દઢપ્રહારી સામે સીંગડા ભરાવતી દોડી. તુર્ત દઢપ્રહારી તલવાર સાથે તેની સામે ધર્યો અને તેના પણ દેવશર્મા જેવા બે ફાડચાં કર્યાં. બ્રાહ્મણને થયું કે આટલે વસ્તાર, કમાનાર કેઈ નહિ, જીવીને કરવું છે શું? તે રેતી કકળતી દઢપ્રહારી સામે આવી અને કહેવા લાગી કે “ચંડાળ માર માર તું બધાને માર.” દઢપ્રહારી ક્રોધથી ધમતો હતો તેણે તુર્ત તેની તરવાર તેના પેટમાં એસી ઘાલી. બ્રાહ્મણી હેઠી પડી અને સાથે તેના પેટમાંથી નીકળેલે ગર્ભ પણ નીચે પડી તરફડવા લાગ્યું. બ્રાહ્મણનાં અચ્ચાં “એ મા, એ બાપા, બચાવે બચાવ કરી ચિચિઆરી નાંખવા લાગ્યા. પણ કોણ મરવા આગળ આવે?
દઢપ્રહારીને બ્રાહ્મણ અને ગાય માર્યાથી જે હાથ નહેતે કંયો તે બ્રાહ્મણીના ગર્ભના તરફડવાથી અને બચ્ચાંઓની કકળથી કંપ્યો. તેણે છોકરાને ચીસાચીસ નાંખતાં દેખ્યાં અને એકદમ તેને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. તેણે તરવાર દુર ફેંકી અને રડતા બાળકના આંસુ આગળ હાથ ધર્યો. ઘડી પહેલાં જે બાળકે બ્રાહ્મણીને નિરાધાર લાગ્યાં હતાં તે તેને નિરાધાર લાગ્યાં અને તે બોલી ઉઠો “આ બિચારાં નિરાધાર બાળકે શું કરશે? હું મહા
For Private And Personal Use Only