________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
રૌહિણેય ચાર કથા ' રોહિણેય આ બધી માયા સમજી ગયો હતો એટલે તે સાવધ થઈ છે. “દેવે! હું પૂર્વભવમાં શાલિગ્રામને ખેડૂત હતે. નિર્દોષ રીતે જીવન જીવતે હતે. કેઈ દીવસ મેં ચોરી કરી નથી સાતે ક્ષેત્રમાં દાન આવ્યું છે અને પવિત્ર જીવન જીવ્યે છું.”
અભયકુમારે આ બધી વાત જાણી તેને લાગ્યું કે આ રોહિણેય હોય તે પણ ન્યાયથી નક્કી ન થાય તે તેને હવે કેદમાં રાખવે તે વ્યાજબી નથી તેથી રૌહિણેયને છોડી મુ.
રોહિણેય છુટયો પણ હવે તેને ચેરીમાં, લુંટમાં કે તેફાનમાં રસ રહ્યો નહિ. તેનું મન “નિમિસન ની મહાવીરની વાણીમાં પરોવાયું. ઈચ્છાવિના આ સાંભળેલ વચને મને જીવિતદાન અપાવ્યું તે ખરેખર સમજ અને ઈચ્છાથી એમની વાણી સાંભળવામાં આવે તે શું શ્રેય ન થાય? પિતા ભૂલ્યા હતા. હું પણ તેમના વચને ભૂલે પડયે હતું. હવે તે તેમનાજ વચનનું નિરંતર પાન કરૂં અને તે ભગવાનને શરણે જાઉં.
રૌહિણેય ભગવાન પાસે પહોંચ્યા. તેમને વંદન કર્યું ચેરી નહિ કરવાને તેણે નિયમ લીધે અને એક વખત ધાડપાડુ રોહિણેય મહાસજજન સંત, પરગજુ, નિરુપદ્રવી બની સાચી સ્વર્ગમાં લક્ષ્મીને પામ્યું. અને જગત સમક્ષ અનિચ્છાએ પણ શ્રવણ કરેલ જિનવચન કેવું કલ્યાણ સાધી આપે છે તેને આદર જગત આગળ મુકતે ગયે.
(ઉપદેશ પ્રાસાદ)
For Private And Personal Use Only