________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોહિણેય ચાર કથા
૨૮૭
સર્વ આપના પશ્યને પ્રતાપ છે.” આમ એક છડીદારે આંખે ચાળી બેઠા થતા રૌહિણેયને કહ્યું.
રૌહિણેયે જોયું તે પિતે રેશમી વસ્ત્રોથી આચ્છાદિત થયેલ મહાકાય પલંગ ઉપર ૧૫-૨૦ અપ્સરાઓથી વીંટળાઈ બેઠો હતો. સામે સંગીતને નાચ થતું હતું. જે ખંડમાં ૌહિણેય હતું તે ખંડના પવનથી હાલતા હીરાઓ પરસ્પર અફળાઈ સુંદર સંગીત ઉત્પન કરતા હતા. પિતાને શું થયું, કેણ અહિં લાવ્યું આ કેમ બન્યું! તે બધા વિચારે સાથે દેવ કોને કહેવાય તે શ્રી મહાવીર પરમાત્માનું
નિમિસનયા' વચન યાદ આવ્યું. તેણે દેવાંગનાઓ નતકીઓ બધાને ધારધારીને જોયાં તે તેમની આંખે હાલતી હતી. તેમના પગ જમીને અડતા હતા. તેણે નક્કી કર્યું કે આ નથી દેવભવન, કે આ નથી દેવાંગનાઓ. આ બધે પ્રપંચ માત્ર મને ફસાવવા માટે અભયકુમારે જેલ લાગે છે. તેણે મને મદિરાથી ભાનરહિત બનાવી અહિં મક લાગે છે પણ હું દેવ નથી કેમકે મારા પગ જમીનને અટકે છે. મારી આંખે હાલે છે. હું તો તેજ લેહખુરને પુત્ર રોહિશેય છું. આ બધા વિચારવમળમાં ગુંથાયે છે ત્યાં એક સેવક આગળ આવ્યું અને બોલ્ય.
નાથ! આ દેવભવન છે. આપ તેના માલિક દેવ છે. અમારા દેયલકને આચાર છે નવીન દેવ ઉત્પન્ન થાય તે પિતાના પૂર્વભવના કૃત્યે કહે કે આવાં આવાં કામ કરવાથી હું અહિં ઉત્પન્ન થયો છું. આપ આપના પૂર્વકૃત્યો કહે જેથી અમે અનુમોદના કરી પાવન થઈએ.” એક સેવકે નમસ્કાર કરી રૌહિણેયને કહ્યું.
For Private And Personal Use Only