________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
રોહિણેય ચાર કથા કુટુંબી છું. રાજગૃહીમાં કામ માટે આવ્યો હતે. દરવાજે આવ્યો ત્યાં મેં દરવાજો બંધ દેખે રાજસૈનિકને આમતેમ ફરતા જોયા મને ભય લાગે એટલે કીલે કુદી મારા ગામ તરફ નાઠયો, સૈનિકે મારી પાછળ પડ્યા અને પકડી આપની પાસે હાજર કર્યો. રાજન! રૌહિણેય કેણ છે? તેનાં કેવાં કામ છે? તે હું જાણતું નથી. હું ગામડું છેડી રાજગૃહી જેવા આવ્યો અને આમ ફસાયો.
બુદ્ધિનિધાન અભયકુમાર મુઝાયા. ન્યાયની વાત ઉપાડી તે ખરી પણ હવે તેને પુરેપુરે રદીયો નહિ અપાય અને શિક્ષા થશે તે શ્રેણિકને ન્યાય લજવાશે અને જે ન્યાયની પ્રતિષ્ઠાને આગળ ધરશું તે કદાચ સાચા લુટારા રૌહિણેયને છેડી દેવું પડશે. તેણે રાજાને શાલિગ્રામ મોકલ્યા તે ત્યાંના આગેવાન પાંચસાત કણબીઓને લઈ આવ્યા. કોઈ કાકા, કેઈ ભાઈ, કોઈ મિત્ર કુરૂચંદ્ર, કુરૂચંદ્ર કહેતા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તને રાજગૃહી જવાના કયાં કેડ જાગ્યા કે નિર્દોષ એવા તારે રાજાના કેદી બનવું પડયું.
અભયકુમાર આ બધું રોહિણેયનું પ્રથમ ગોઠવેલું તર્કટ છે તે પૂરૂં સમયે પણ ન્યાયની સરાણ ઉપર હવે તેને સિદ્ધ કર્યા વિના છૂટકે નહ. રૌહિણેયને તેણે તુર્ત માટે તે અટકમાં રાખ્યો.
નાથ! જય પામે આનંદ પામે. આનંદ પામે. આપ આ દેવવિમાનના સ્વામિ દેવ તરીકે ઉત્પન્ન થયા છે. આ દેવદ્ધિ આપની છે. આ દેવાંગનાએ દેવશય્યા, અને વૈભવ
For Private And Personal Use Only