________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૌહિણેય ચાર કથા
વેદના તે તેને પિતા આગળ લીધેલી પ્રતિજ્ઞા કે મહાવીરની વાણી ન સાંભળવી તેના ભંગ કર્યાં હતા તેની હતી.
થડેક દુર ગયો ત્યા તા તે ચારે બાજુથી રાજસૈનિકાથી ઘેરાઇ ગયો અને તેમણે તેને પકડી શ્રેણિક પાસે હાજર કર્યાં. ( ૨ ) અનેકને રંજાડનાર રૌહિણેય પકડાયો આ સમાચારે નગરવાસીઓમાં આનંદ ફેલાયો. અને રાજા પણ સુખેથી નહિ બેસવા દેનાર લુંટારાના ઝડપાયાથી ખુબ પ્રસન્નતા પામ્યો. શરીર ઉપરના અનેક જખમે તેની શુરવીરતા, આકાશમાં પવનથી ફરતી કેશરાજી તેની બેફીકરતા, સ્તબ્ધ અને સ્થિર તેને દેહ તેની અકડાઈને જણાવતા હતા. રાજાને ઘડીક તે તે રાજકુમાર શા સુંદર આકૃતિવાન લુટારાને જોઇ પ્રેમ ઉપજ્યે પણ સાથે ખીજીજ ક્ષણે તેના કૃત્યા સંભાળતાં તિરસ્કાર જાગ્યો અને તેને શિરચ્છેદ કરવાની તેણે રાજસેવકાને આજ્ઞા આપી.
અભયકુમારને લાગ્યું કે આ ઉતાવળ થાય છે તેથી તેણે શ્રેણિકને વિજ્ઞપ્તિ કરી. ‘મહારાજા! રહિયને તેના કૃત્યી બદલ શિક્ષા તા એવીજ ઘટે. પણ ચારની મુદ્દામાલ તપાસ થાય તે તે ન્યાય છણાયેલા ગણાય.’
રાજાએ સમતિ આપી એટલે અભયકુમારે પુછ્યુ ‘રાજગૃહીમાં અનેક લુટા કરનાર, પ્રજાને રંજાડનાર અને અનેક નિર્દોષના લાહીથી રંગાયેલા હાથવાળા રોહિંગ્રેય તારે કાંઇ કહેવુ છે? ’
રોહિણેય આલ્યો ‘રાજન! આ શુ થાય છે તેની મને ખબર નથી. હું... શાલિપુર નામના ગામડાને ુદ્ર (કણબી)
For Private And Personal Use Only
૧૮૫