________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
રોહિણેય ચાર કથા
આ કુંજમાંથી પેલી કુંજમાં પસાર થઈ ઉંડી શેલગુફામાં ચાલ્યા જાય તેમ પાછળ પડેલા સૈનિકેની દરકાર રાખ્યા વિના માર્ગ કુમાર્ગ જોયા વિના ઝાડીમાંથી પસાર થતા રોહિણેયને કાને એક મધુર શબ્દ સંભળાય. જરા નજીક ગયે તે જાણયું કે આ શબ્દ કેઈને નહિ પણ લેકેને પ્રતિબદ્ધતા શ્રી મહાવિર પરમાત્માને છે.
મહાવીરનું નામ સાંભળતાં તેને લેહખુર–પિતાની આપેલ પ્રતિજ્ઞા યાદ આવી. ડીક ઉત્કંઠા તે થઈ કે લાવ તેમની વાણી સાંભળું કે તેમાં એવું તે કેવું પિતાને ભયસ્થાન લાગ્યું છે તે અનુભવું. પણ સાથે જ વિચાર આવ્યું કે પિતાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાને ભંગ શા માટે કરે? આથી પરમાત્મા મહાવીર દેવને શબ્દ રખે કાનમાં ન પેસી જાય તે માટે કાનમાં આંગળીઓ ઘાલી તે આગળ ધસ્યો ત્યાં વયોગે પગે કાંટે વાગ્યો. રોહિણેય નીચે વળે તે કાનમાંથી આંગળી દૂર કરી હાથથી કાંટે ખેંચવા માંડે ત્યાં તેના કાને ભગવાન મહાવીરના મુખથી ઉચ્ચારેલ
अनिमिसनयणा मणकज्झसाहणा पुष्फदाम-अमिलाणा चउरंगुलेण भूमि न छिबंति सुरा जिणा बिति
જેની આંખ મટકા ન મારતી હોય, જે મનની ઈચ્છા પ્રમાણે કરી શકતા હોય, જેમના કંઠની પુષ્પની માળા કદાપિ કરમાતી ન હોય અને ભૂમિથી ચાર આગળ અદ્ધર રહેતા હોય તે દેવતા કહેવાય તેમ જ્ઞાનીઓ કહે છે.” શબ્દ પડયા.
રૌહિણેયને ભલભલા ઘા વાગ્યા ત્યારે જે વેદના નહેતી થઈ તેવી વેદના આ કાંટાથી થઈ અને તે કરતાં પણ કારી
For Private And Personal Use Only