________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૌહિય ચાર કથા
૨૮૩
થોડા વખત બાદ લાહખુર મરણ પામ્યો અને પ્રસેન જિતુ રાજા પણ મૃત્યુ પામ્યો.
રાજગૃહીની ગાદીએ શ્રેણિક રાજવી તરીકે આવ્યો. તેને પ્રતાપ પ્રસેનજિત્ કરતાં સવાયો વધ્યો, તે મહા બુદ્ધિનિધાન પરાક્રમી અને દુરદેશી તરીકે ૫ કાયો. અને તેણે અનેક બુદ્ધિનિધાનાને મંત્રીપદે સ્થાપ્યા.
શ્રેણિકના રાજ્યમાં શત્રુઓના ભય નહેાતે. રાજા તરફથી પ્રજાને ર ંજાડ ન હતી તેને ત્યાં અદ્દલ ન્યાય મળતા હતા. પણ લેાહખુરના પુત્ર રોહિણેયના ભય હરહ ંમેશાં ધનાઢયોને અને રાજવીને રહ્યા કરતા. રાજાને કાને એ વાત આવી ચૂકી હતી કે રૌહિણેય માત્ર સામાન્ય લુંટારા ન હતા પણુ એક વખત રાજગૃહીના રાજા બનવાના કોડ સાથે જીવસટોસટ ઝુઝુમનારા કુનેહપૂર્વક ધાડ પાડનારો ધાડપાડુ હતા,
અભયકુમાર જેવા બુદ્ધિનિધાન મંત્રીએ તેને પકડવાના ઘણા પ્રયત્ન કર્યા પશુ વૈભાર પર્વતની ગુફામાંથી સાગ્રીતે સાથે આવી ધાડ પાડી પાણીની માફક કયાં તે અદૃશ્ય થઈ જતા તેની કેાઈને ખબર ન પડતી.
અભયકુમારે છટકુ શેાધી રોહિણેયને પકડવાના પ્રયત્ન કર્યાં તેમાં તે ઝડપાયો તેમ સૈનિકેને લાગ્યું પણુ વિજળીના ઝમકારાની પેઠે સેંકડા નિકેામાંથી તે નાટયે અને રાજગૃહીના દરવાજે આવ્યે. સૈનિકા પાછળ પડયા પણ તેઓ તેને પકડે તે પહેલાં તે તે સિંહની પેઠે છલગ મારી રાજગૃહીના ગઢ કુદી એકલા રોહિોય નાચે.
શિકારીઓના મોટા ટોળાને કે તેમના અવાજોની દરકાર રાખ્યા વિના વનના કેસરી મા
માર્ગે ન દેખે અને
For Private And Personal Use Only