________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ જિનવચન શ્રવણ
ચા ને રોહિણેય ચોર થા
પુત્ર રૌહિણેય પેસેનજિને પ્રતાપ દેશ વિદેશ છે છતાં તે મારા નામથી ધ્રુજે છે. તેના બુદ્ધિનિધાન મંત્રીઓએ અનેક બુદ્ધિઓ લડાવી પણ મને ન પહોંચ્યા. શૂરા સેના પતિઓ અનેક યુદ્ધ જીત્યા પણ મને ન જીત્યા. હું હવે થાકયો છું કાલે મરણ પામીશ. પણ આપણાથી રાજરાજેશ્વરે સરખા કંપે છે તેવી ધાક તું ઓછી ન થવા દઇશ. તારી શૂરવીરતા, નિર્દયતા માટે મને વિશ્વાસ છે પણ એક પ્રતિજ્ઞા તું મારી આગળ લે.” લેહખુરે ખરી શિખામણ આપતાં કહ્યું. “પિતાજી! કઈ પ્રતિજ્ઞા?”
શ્રી વીરની વાણી તારે નહિ સાંભળવી.” કેમ?”
પુત્ર! ભૂલે ચૂકે પણ જે તેમની વાણી સંભળાય તે જે શૂરવીરતા નિર્દયતા અને ક્રૂરતાને આપણામાં વેગ છે તે ઓસરી જાય તેમ સૌ કહે છે. આથી મેં પ્રતિજ્ઞા લીધી છે કે સૂલે ચૂકે તેમને અક્ષર કાને ન પડે અને તું પણ તે પ્રતિજ્ઞા લે.
પિતાજી! મન મજબુત તે તેમની વાણું શું કરવાની છે?
પુત્ર! મારું વચન માન અને કબુલ કર. ભયની સામે જાણી બુઝીને હોડ ન રમાય.
For Private And Personal Use Only