________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રીતિધર અને મુકેશલ મુનિ
૨૮૨
આ
આળસુનિ સુકેશલને સમજાવ્યુ કે પરિસહ માટે તૈયાર થવું સહેલ છે પણ સહેવા કઠણ છે. સમજાવે છે ત્યાં વાઘણે સુકેશલ ઉપર પજો માર્યાં અને તેનુ શરીર વિ ́ખી નાખ્યુ. સુકેશલ! કર્મના નાશના ખરે સમય આ છે. ધીરજ ધરજે, ક્રોધને અવકાશ આપીશ નહિ, પૂર્ણ સદ્ભાગ્યે ત્યાગી મુનિઓને આકરા ઉપસર્ગી સાંપડે છે. અને તેમાં તેઓ કલ્યાણ સાધે છે.
સુકેશલે વિચાર્યું. નરક અને નિગેાદમાં દુઃખ આના કરતાં ઘણા આકરા મે ઘણીવાર સહ્યાં છે. પણ તે સંયમ બુદ્ધિથી નહિ સહેલ હાવાથી કલ્યાણુ થયું નથી, તેણે ન કર્યાં ક્રોધ વાધણુ ઉપર કે ન કર્યાં ક્રોધ તેના અવિચારીપણા ઉપર. આ બાજુ તેહના દેહપિંજર વેર વિખેર અન્યા, અને પેલી બાજુ તેના કર્માં વિખરાયાં અને તે કેવળજ્ઞાન પામી તત્કાળ મેક્ષે ગયા.
અતિક્રુરતાપૂર્વક વાઘણે મુનિના શરીરના અવયવ ફૂંદ્યા ત્યાં તેની નજર તેમની દતપ ંક્તિ ઉપર પડી. દંતપ`ક્તિ જતાં વાઘણુને જાતિસ્મરણ જ્ઞાન થયુ. પુત્ર સાંભર્યાં તેને પશ્ચાતાપ થયા અને તે પણ દેશવિરતિ ધર્મ સ્વીકારી હિંસાત્યાગી દેવલાકે ગઇ.
કીર્તિ ધર મુનિ પણ શુદ્ધ સંયમ પાળી કેવળજ્ઞાન પામી મુક્તિપદને વર્યાં. આમ પિતા પુત્રની બેલડી જગમાં પ્રસિદ્ધ થઈ અને સદાકાળ વંદનીય બની.
[ ઋષિમ’ડલવૃત્તિ ]
For Private And Personal Use Only