________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીતિધર અને મુકેશલ મુનિ
ન રહ્યું ઉછાળો માર્યો અને તે વિચારવા લાગી કે જે સુકેશળ આ મહર્ષિને મળશે તે રાજ્ય છેડી સંયમ માર્ગે જશે અને પતિવિહેણું બનેલ હું પુત્રવિહોણું થઈશ અને રાજ્ય રાજવીવિહેણું બનશે.”
તુર્ત તેણે સેવકોને બોલાવ્યા અને હડસેલા મારી તે મુનિને નગર બહાર કઢાવ્યા. સમતા સાગર કીર્તિધર મુનિએ હૃદયને સમજાવ્યું કે “જીવ! ક્રોધ ન કરીશ. આ રાજ્ય કે રાજવી સાથે તારે શું લેવા દેવા છે?”
થડા વખત બાદ ધાવમાતાને ધ્રુસકે ધ્રુસકે રડતી સુકેશળે દીઠી અને તેણે તેને પુછયું “શા માટે માતા રડે છે?
શું કહ્યું પુત્ર! રાજા જે રાજા તારો પિતા કીતિધર રાજવી માસ ખમણને પારણે નગરીમાં પેઠા અને તારી માતાએ હડસેલા મારી તેમને નગર બહાર ધકેલ્યા. સંયમી પ્રત્યેનો મમત્વભાવતે ગયે પણ આપણી માનવતા પણ પરવારી. રાજર્ષિના દર્શન માટે પ્રજા રાજા બધા ઉલટવાં જોઈએ આનંદ આનંદ ધવે જોઈએ તેને બદલે તેને હડસેલા આપણે મારીએ?
“માતા ! આમ કેમ બન્યું હશે ?”
“પુત્ર! સહદેવીને મનમાં એમ કે એને તું તેમના પરિચયમાં આવી ત્યાગી ન બને. મેહ માણસને વિવેક થોડો આવવા દે છે?”
ની સહદેવી
અને એક
- લધુકમી સુકેશલે પડહે બજાવ્યું. તે અને આખું નગર રાજર્ષિને વંદન કરવા નીકળ્યું. શરમીંદી બનેલ રાજ માતા સહદેવી પણ વંદન માટે નીકળી. મુનિએ વૈરાગ્યવાહી દેશના આપી
For Private And Personal Use Only