________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીતિધર અને સુકોશલ મુનિ
૨૭૭ એલ્યા “ભાગ્યશાળી પુત્ર કે જેણે યૌવનવયે સંયમ લીધે અને હું તે હજી સંસારમાં ખું છું.' તુ તેમણે પિતા પુરદરને રાજ્ય સેપ્યું અને દીક્ષા લીધી. પિતા પુરંદર પણ થોડા જ વખતમાં મને રાજય સેંપી દીક્ષાના પાવનપંથે સિધાવ્યા.
સ્વપ્નામાંથી જાગી ઉઠી જબકી બેલે તેમ મંત્રીઓને ઉદ્દેશી કીર્તિધરે કહ્યુ “મંત્રીઓ ! મને સંસાર વિષમ લાગે છે. રાજ્યાદ્ધિ અને ભેગ બહામણું લાગે છે. કોઈ ગ્યને રાજ્ય ઉપર બેસાડે અને મને આ ભારમાંથી મુકત કરે.”
રાજન્ ! રાજ્યને અધિકારી થેડેજ વેચાતે મળે છે! તે તે પરંપરાના સંસ્કારથી ઝીલતા રાજ્યકુળમાં પાકે તેજ સાચા અધિકારી પ્રાપ્ત થાય અને આપ એકલા આપના સ્વાર્થ ખાતર લાખે પ્રજાજનોના હિતને વિચાર ન કરે તે શું ઠીક છે ??
કીર્તિધર રાજા ગુંચવાયા અને રાજ્યવારસની ચિંતામાં પડયા. ત્યાં થોડા વખતમાં તેની સહદેવી રાણીએ પુત્રને જન્મ આપે. રાણી અને અમાત્યે સારી રીતે જાણતા હતા કે “પુત્ર જન્મ્ય” એ શબ્દ રાજા સાંભળશે તે તુત સંયમને માગે પ્રયાણ કરશે તેથી તે વાત તેમણે છાની રાખી. પણ આ છાનું રાખ્યું રહે કેમ? પંદર દિવસમાં જ વાત બહાર પડી ગઈ અને રાજાએ જાણ્યું કે મારે ભાર ઉતારનાર પુત્ર જન્મે છે. - રાજાએ પંદર દિવસના પુત્રને સભામાં હાજર કર્યો. તેનું નામ સુકેશલ પાડયું અને પ્રધાન તથા પ્રજાજને સમક્ષ કહ્યું કે તમે જે રાજ્યને અધિકારી ઇચછતા હતા
For Private And Personal Use Only