________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીર્તિધર અને સુકેશલ મુનિ મુનીશ્વર થવું છે? થવું હોય તે મને કહેજે. હું પણ તમારો સહચારી થઈશ.”
અરે ભલા માણસ! દુનીયામાં આવા મહાપુરૂષોના દર્શન કરતાં બીજું શું વધુ રમ્ય છે? મુનીશ્વર થવું એ કાંઈ નાના છોકરાના ખેલ છે. તેની પાછળ તે પુરૂષાર્થ અને પરમ ભાગ્ય જોઈએ.” આમ આગળ વજુબાહુ કહે છે.
ત્યાં મુનિએ કાઉસ્સગ પાયે અને કહ્યું “માનવભવ મહા દુર્લભ છે. આ ભવમાં ઉત્કટમાં ઉત્કટ અરાધના જીવ કરી શકે છે. જગતના નશ્વર આનંદ કરતાં આ ભવમાં એવું કરે કે જેથી ચિરંજીવ આનંદ મેક્ષ મળે.” - વજબાહુએ ઉદયસુંદર તરફ મુખ કરી કહ્યું “હું મુનીશ્વર બનું છું હવે તમે મારા સહચારી બનશે ને ?'
“શું કહે છે? હું તે હસતો હતે.” એમ કહી ઉદયસુંદરે ધ્રાસકે અનુભળે.
હાસ્યથી ખાધેલું ઔષધ વ્યાધિ મટાડી શકે છે? ભલે ને તમે હાસ્યથી કહ્યું હોય હવે સાચું કરી બતાવે.”
મહારાજ! હું આપના દર્શન અને ઉપદેશથી વૈરાગ્ય પાપે છું મને દીક્ષા આપે ! એમ મુનિને નમસ્કાર કરી વજુબાહુએ દીક્ષાની માગણી કરી.
મનેરમા, ઉદયસુંદર અને સાથેના બત્રીસ પુરૂષોએ વજબાહુ સાથે દીક્ષા લીધી. વસંતકેલિને ઉત્સવ ધર્મકેલિ રૂ૫ અન્ય અને ઉદયસુંદરનું હાસ્ય વચન ખરેખર બધાને વિસ્તાર કરનારૂં સમયસૂચક વચન બન્યું.
આ સમાચાર દાદા વિજય રાજાએ સાંભળ્યા. તે વજબાહુની દીક્ષાથી ચિંતાતુર ન બન્યા પણ ધન્યવાદ આપે અને
For Private And Personal Use Only