________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રીતિ ધર અને સુકાશલ મુનિ
૨૭૫
દીક્ષા લીધી, દાદાએ દીક્ષા લીધી, કાકાએ દીક્ષા લીધી અને હુંજ એક પામર કે રાજ્યઋદ્ધિની વિષ્ટામાં સૂતિ બન્યા. આમ ક્રીતિધર રાજા આગળ આવી આવી અનેક પેાતાના પૂ પુરૂષાની હારમાળા શરૂ થઈ.
( ૨ )
સાંકેતપુર નગરમાં વિજય રાજા દાદા અને તેમનાં રાણી હિંમચળા દાદી તેમને બે પુત્ર એક વજ્રબાહુ મેટા કાકા અને બીજા મારા પિતા પુંદર.
વજ્રબાહુ નાગપુરના રાજા હિવાહન અને રાણી પુષ્પચુલાની દેવાંગના સરખી પુત્રી ખરેખર મનેારમા જેવી મનેરૂમા સાથે પરણ્યા. ઘેાડા દિવસના આતિથ્ય ખાદ વખાડું મનેરમા સાથે પેાતાના નગરે પાછા ફરવા નીકળ્યા. દધિવાહને સારા દાયજો અને સારે પરિવાર આપી પોતાના પુત્ર ઉદયસુંદરને વળાવા મેાફલ્યે.
હર્ષથી ખાહુ સ્વનગરે પાછા ફરે છે તેવામાં વસત ઋતુ આવી. જંગલની વનરાજી ખીલી અને કુલા રૂપાના દાંતથી હાસ્ય કરી વજ્રબાહુ, મનેારમા અને ઉદયસ દરનુ આતિથ્ય કરવા લાગ્યાં. વખાડુએ સુંદર હરિયાળા મેદાનમાં પડાવ નાંખ્યા. એક વખત વસતાત્સવ ઉજવી પાછા ફરતાં વજ્રબાહુની નજર એક ઝાડ નીચે ઉભેલા કાઉસ્સગ્ગ ધ્યાની મુનિ ઉપર પડી. ઘડીકમાં રંગરાગમાં રાચતા કુમાર એકદમ વિચારમગ્ન અન્યે તે મુનિ પાસે ગયે અને તેમને વાંદી એકીટસે જોઇ રહ્યો. ઉદયસુંદર અને મનારમા' પણ સાથે હતાં. તેમણે મુનિને વાંધા અને પડાવે જવા તૈયાર થયાં. ઉદયસુંદરે વમાહેને કહ્યુ' ‘ચાલે આશ્રમે, એકીટસે મુનિ સામે શુ જોઇ રહ્યા છે. તમારે આવા
For Private And Personal Use Only