________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીતિધર અને સુકેશલ મુનિ માનવીને થોડું ભાન છે ? સાચા સુખની ઈચછા હોય તે બીજી બધી જંજટ છેડી “ધર્મ કરો ધર્મ કરે” તેમ આ ઘોષણું સમજાવે છે.
જગત્ માત્રને ઉપકારક સૂર્યદેવ? તે ન ઉગે તે વનરાજી કયાંથી થાય? તે ન ઉગે તો વાદળ કયાંથી બને? તે ન ઉગે તે જગત્ જીવે કયાંથી? આવા તરણ તારણહારને પણ રાહુથી ઘેરાવું? શ્યામ મુખવાળા બનવું? અને તેને જોઈ લેક સ્નાન કરી લે?
અહે તે હું કેણમાત્ર? મારે વૈભવ કેટલે ? મારૂં આયુષ્ય કેટલું? શાને આ આડંબર? અને શાનું આ રાતા પીળાપણું.
“દેવિ ! માનવભવનું આયુષ્ય કેટલું? સંપત્તિ રાજ્યને મેળવવામાં અને સાચવવામાં ઉપાધિ કેટલી ? અને તેનાથી લાભ પણ શે? શી આ અસક્તિ? અને જો આના ઉપર વિશ્વાસ ?'
રાણી તરફ મુખ કરી રાજાએ રાજ્યસંપત્તિ તરફ કંટાળો બતાવતાં કહ્યું.
“પ્રધાન ! તમે મારા સલાહકાર ? સાચા સલાહકાર નહિ. હું ભોગસુખમાં રાચું છું પણ કાલે માટીમાં મળી જઈશ તેવી તમે મને સલાહ આપી છે ખરી ? હું રાજરાજેશ્વર છું. સર્વથી મટે છું. મારો કેઈ ઉપરી નથી એ દમામ મારી આગળ રાખી મને તમે શું પામર છતાં માટે બનાવી મને ઠગ્ય નથી? તમે શું કરે? તમે કયાં ત્યાગી નિઃસ્વાથી કે જગત્ ઉપકારને ભેખ લેનારા છે ?
મારૂં કુટુંબ કે જેમાં રાજ્યને તૃણસમ ગણું પિતાએ
For Private And Personal Use Only