________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતા પુત્ર
યાને કીર્તિધર અને સુકેશલ મુનિ
(૧) ધર્મ કરો બાપલા ધર્મ કરે બાપલા”ને અવાજ સાંકેતપુર નગરના રાજવી કિતિધરને કાને પડશે. તેણે રાજમાર્ગ ઉપર જોયું તે ભંગીઓ માટેથી આ અવાજ કરી રહ્યા હતા અને લોકોના ટોળે ટોળાં નદી તરફ સ્નાન માટે ઉપડતાં હતાં. રાજા ક્ષણભર વિચારમાં પડયે. નગરમાં એ કયે માણસ મૃત્યુ પામ્યા છે કે નાના મેટા બધા સ્નાન માટે જાય છે. એણે લેકેને શું ચાહ મેળવ્યું છે? અને આ ચાહ પણ પરેપકાર વિના થડેજ મેળવાય છે? શું એની ગુણીયલતા ? આ વિચારમાળાને પુરી કરે ત્યાં ફરી “ધમ કરો બાપલા ધર્મ કરે”ના મોટા અવાજે ભંગ કર્યો. તેણે સેવકને પૂછયું “તપાસ કરી તે કેણ મૃત્યુ પામ્યું છે ?? કે જેથી લેકે ગભરાયેલા નદીએ જાય છે?
“મહારાજ! ચરાચર જગત માત્રના ઉપકારક તેજવી સૂર્યનારાયણ રાહુથી ગ્રસિત થયા છે તેથી કે બૂમ પાડે છે કે આવા સૂર્યનારાયણ જેવા દેવને પણ રાહુથી ગ્રસિત થવું પડે છે. માટે કઈ અભિમાન કરશે નહિ આજનું સુખ આવતી કાલે જ્યારે માટીમાં મળી જશે તેનું
For Private And Personal Use Only