________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
પછી એક અમરના માથા ઉપર મારી તેનુ મુનિએ માનવ દેહ છોડયા અને સ્વીકાર્યાં.
બારમા
અમરકુમાર
મરણુ નિપજાન્યુ. ગિના સ્વાંગ
લાહી તરસી વાઘણુ શિકાર સાધી સ ંતાષ અનુભવે તેમ પોતાના પુત્ર અમરને મારી ભદ્રાએ હાશ અનુભવી. તેણે માન્યું કે ‘હવે રાજસેવકે અમરને પાછે સાંપ્યા વિના કઈ રીતે ધન માગશે.’
‘ધન ધન” કરતી પાછી કૃતી વિકરાળ ભદ્રા નગર તરફ ફરે છે ત્યાં એક વાઘણુ મળી. વાઘણે માનવ વાઘણુ ભદ્રાને ત્યાંજ વીંખી નાંખી અને છઠ્ઠી નરકે માકલી. ગરીબાઈ અને ધનની લાલસા માણુસ જાતને પશુ કરતાં પણ હલકી સ્થિતિમાં પહોંચાડી માતા જેવી માતા પુત્રને વેચે અને તેના વધ કરે તેવા મલિન વૃત્તાંતને પેાતાની સાથે મુકી કેઇ રૌરવ સંસારમાં ભદ્રા રઝળી.
માતા, પિતા, સગા સૌ કોઇના કોઇ નથી પણ અ ંતે અમરધામને વરનાર પંચપરમેષ્ઠિનુ સ્મરણુજ કલ્યાણકારી છે તેવા આદર્શોને જગત્ આગળ મુકી અમરકુમાર નવકાર મંત્ર સ્મરણથી અમર દેવ અન્યા અને આજે પણુ
For Private And Personal Use Only
જો જો મંત્ર નવકારથી અમરકુમાર શુભ ધ્યાને રે, સુરપદવી લહી મેાટકી, ધરમ તણે પરસાદે રે. વિગેરે સ્વાધ્યાયથી તેમના ગુણગ્રામને સંભાળે છે.
( સજઝાયમાળામાંથી )