________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમરકુમાર
૨૭૧
રાજગૃહીની રાજ્યાદ્ધિ ભગવે. કેમકે તેને માટે ભેગ આપનાર આપજ છે.”
“રાજન! મેં રાજ્યઋદ્ધિ અને સગાને બધે પ્રેમ જોઈ લીધે છે. રાજન ! જેના અ૫ પરિચયે મને નવકારમંત્ર સાંપડે. અને જેનાથી મારું કલ્યાણ થયું તેને હું મારું જીવન સમર્પણ કરી ચૂક્યું છું. મારે નથી જોઈતી તારી રાજ્ય ઋદ્ધિ કે નથી જોઈતાં માન સન્માન.”
અમરકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે ત્યાં જ પંચમુકિટ લેચ કરી સંયમ વેષ સ્વીકાર્યો.
અમરમુનિ દૂરદૂર ચાલ્યા અને નગરની બહાર જઈ કાઉસગ્ગ ધ્યાને રહ્યા.
(૪) ચોટે ને ચકલે અમરનું માહામ્ય રાજગૃહીમાં ગવાયું નાના મોટા સૌ કોઈ બાળક અમરના ગુણ ગાતા અને એનાં
છણા લેતા. આ વાત ભદ્રાએ સાંભળી. તેને પુત્ર જીવ્યા, સિંહાસને બેઠ, ચમત્કાર ફેલાવ્યો અને કલ્યાણ સાધ્યું તેમાં રસ ન પડયે. તે વિમાસણમાં પડી કે હમણાં રાજસેવકે આવશે અને અમરની ભારોભાર લોધેલા સોમૈયા પડાવી લેશે. હા! ધન જશે, પુત્ર ગયે, નગરમાં નિંદાઈ, અને માનવચંડાળ કહેવાઈ. ભદ્રાને ઉંઘ ન આવી. તે એકલી ઉઠી અને જ્યાં આગળ અમર મુનિ કાઉસ્સગ્ગ ધ્યાને ઉભા હતા ત્યાં ગઈ. તેણે બરાબર અમરને જે નિરખે. તે ન ભેટી ને કરગરી પણ તેણે મોટા પાણ-પથરા લીધા અને એક
For Private And Personal Use Only