________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથરકુમાર
તેના હેઠ બીડાયા. આંખ મીચાઈ અને આખા જગત્ ઉપર નજર નાંખી તે તેને માતા, પિતા, કુટુંબ બધાં સ્વાર્થી લાગ્યાં. માત્ર એકજ મહાપુરૂષની આકૃતિ તેની આગળ ખડી થઈ. અને તે હતી એક સાધુની. તેને એક વખત એક અણુગાર સાધુને ભેટ થયા હતા અને તેમણે તેને કહ્યું હતું કે
“અમરકુમાર! સૌ દુઃખને નાશ કરનાર મહામંત્ર નવકાર સમરણ છે.” મેં પામરે રોજ તેને ન સંભાળે ન ધ્યાયે. આજે હું તેનું ધ્યાન ધરું અને તેને શરણે જાઉં. અમરકુમારે સૌથી ચિત્ત અળગું કર્યું અને “નમે અરિહંતાણું” “નમે સિહાણું' પદ ઉચ્ચારતે તેના ધ્યાનમાં લીન બન્યું. અને આ બાજુ ભટજીના સેવકેએ અમરકુમારને હોમ કરવાની જ્વાળામાં નાંખે પણ દુર દુર ઉભેલાને પરસે અને ગરમી આપતી તે જવાળા અમરકુમારને શીતળ લાગી અને તેમાં તે કઈ રાજ્ય સિંહાસન ઉપર પિતે બેઠેલે હેય તેમ દેખાયે.
સામે અમરકુમારે નજર નાંખી તે રાજા લેહી વમતે પડ હતે. ભટજી અને તેના સેવકે ઉંધા માથે સુકા લાકડા જેવા નિચેષ્ટ થઈ બેશુદ્ધ પડ્યા હતા.
સામે ઉભેલા લોકે બેલ્યા “ઉગ્રપાપ તે આ ભવમાંજ પર બતાવે. બાળહત્યા તે કઈ જેવું તેવું પાપ છે?
અમરકુમારે કુમકુમ છાંટણું નાંખ્યા એટલે રાજા અને ભટજી અને ઉભા થયા. અમરકુમારને સો પગે લાગ્યા. રાજાએ કરગરતા અવાજે કહ્યું “કુમાર! જે આસને દેવેએ તમને બેસાડયા તે આસન ઉપર આપ સદા બેસી આ
For Private And Personal Use Only