________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમરકુમાર
૨૯
મહાત્વાકાંક્ષાની રજથી ઘેરાયેલી છે એટલે તે તમને સાચે
ન્યાય નહિ સુઝવા દે.
(
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ! બચ્ચા માટે તલસતી માતા બાળકને જાતે હામવા તૈયાર થાય. પુત્ર માટે મહેનત મજુરી કરનાર પિતા સગી આંખે હામાવા પુત્રને નિરખી રહે. દુઃખ વખતે મદદ કરે તે માટે કહેવાતાં સગા નજરા નજર વધસ્થાને દારતા સગાને જોઇ રહે અને પ્રજાપાળક ગણાતા પૃથ્વોપતિ સગા હાથે નિર્દોષ કુમળા બાળકને વધ થવા દે છતાં તે માતા પિતા સગા અને પ્રાજાપાળક રાજા કહેવાય! આ જગતના ન્યાય !’ ભટજી સામું મુખ કરી અમરકુમારે કહ્યું.
*
ભટજી મહારાજ ! શું તમારા શાસ્ત્ર મારા સરખા નિર્દોષ બાળકના હામથીજ તમારા દરવાજે નહિ પડવાનુ કહે છે. ભટજી! મારાં આંસુ અને નિઃસાસા દરવાજાને સ્થિર કરશે કે રહી સહી ઉભેલી ચિત્રશાળા અને તમને બધાને જમીનદાસ્ત કરશે તેના વિચાર કરે.’
ભટજી હસ્યા અને સેવકને હુકમ કર્યાં ‘હવે વિલ ખ ન કરે. મૃત્યુ કોને ગમે છે?” સેવકોએ અમરકુમારને નવરાજ્યેા, પિતાંબર પહેરાવ્યાં, તેના ગળામાં કરેણના ફુલની માળા નાંખી અને હવન સન્મુખ ઉભે રાખ્યા. આ પછી ભટજી વેદના મ ંત્રોચ્ચાર અડધી મીડેલીઆંખે ઉચ્ચારવા લાગ્યા.
(૩)
ઘડી પહેલાં માતા, પિતા, મહાજન અને પ્રજાજનને કરગરતી અમરકુમારની આંખમાંથી દીનતાએ વિદાય લીધી.
For Private And Personal Use Only