________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પાર્શ્વકુમારનું નામ સાંભળી આનંદ પામ્યાં અને તેને સ્વચંવરા તરીકે માકલવા નિશ્ચય કર્યો.
વાત વાયરે જાય તેમ તે વાત કલિ ગાદિ દેશના રાજા યવને જાણી. અને એલી ઉઠયો કે ‘મારા જેવા હાવા છતાં પ્રભાવતીને વરનાર પા કુમાર કાણુ ? ’ તેણે તુ પ્રભાવતીને મેળવવા કુસ્થળ ઉપર તેણે ઘેરો ઘાલ્યો. નગરનું કઇ માણસ આજે નગર બહાર નીકળી શકતું નથી. હું રાજન્ ! પરાક્રમી અને પરદુ:ખભંજન આપને જાણી રાજાની આજ્ઞાથી સાગરદત્તના પુત્ર હું પુરૂષાત્તમ ગુપ્તપણે નગરમાંથી નીકળી સહાય માટે આપની પાસે આવ્યો છુ.”
અશ્વસેન રાજા પુરૂષોત્તમ પાસેથી યવનનું વૃત્તાંત સાંભળી ક્રોધથી ધમધમ્યો. તેણે કુશસ્થળની રક્ષા માટે રણશીંગુ પુંકયુ’. સૈનિકોએ બખતર સજ્યાં, અને હથિયારે તૈયાર કર્યાં. ક્રીડાગૃહમાં રહેલ પાકુમાર આ કાલાહુલ સાંભળી પિતા સે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘હું છતાં આપ ડિલને યુદ્ધમાં જવાની જરૂર નથી.’પિતાએ કહ્યું ‘હું સારી રીતે સમજું છું કે તમે ત્રણ જગતના વિજય કરવાને સમર્થ છે. પરંતુ તું ઘરમાં ક્રીડા કરે તે જોવાથી મને જે હુ થાય છે તે તને યુદ્ધમાં મેકલવાથી મને નથી થતા. પાર્શ્વ કુમારે કહ્યુ પિતાજી! યુદ્ધસ્થાન તે પણ મારે મન ક્રીડારુપ છે' રાજા મૌન રહ્યા. પાકુમારે હાથી ઉપર બેસી સૈન્ય સહિત પુરૂષાત્તમ સાથે કુશસ્થળ નગર તરફ પ્રયાણ કર્યું. સૈન્યની ઉડેલી રજમાં હથિયારા વિજળીની પેઠે મુકવા લાગ્યાં. જોત જોતામાં સૈન્ય કુશસ્થળના પાદરે આવ્યું અને પાર્શ્વ કુમાર દેવ
For Private And Personal Use Only