________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમરકુમાર
૨૧૭
તે તુ શેરીમાં રમતા નાના અમરકુમારને પકડી લાવી અને કહેવા લાગી કે ‘ચે। આ મારા અમરને અને લાવે! નૈયા. અમરકુમારે આ વાત સાંભળી કે તુ કંપી ઉઠયા અને માને પગે લાગી કહેવા લાગ્યું. માતા! માતા જેવી માતા બની મને કેમ વેચે છે? મને ન વેચ, હું'તું કહીશ
:
તે કરીશ. માતા! મારા ઉપર દયા લાવ.’
હું વેચું નહિ તેા કરૂ શું? બધાને પેટ મારે કયાંથી ભરાવવાં. તારા બાપ ચપટી લેાટ ભીખ માગી લાવે તેથી શું વળે. તુ શું કામના છે?
‘પિતાજી! માતાને સમજાવે મને ન વેચે. મેં કાંઈ અપરાધ કર્યાં નથી. હું આપ કહેશે। તેમ કરીશ.' કરગરતાં આંસુ સાથે અમરકુમારે પિતાને કહ્યુ.
પિતાએ માથા ઉપર હાથ મુકયા પણ વાઘણુસમી ભદ્રાને તેને કંઇ કહેવાની તાકાત નહાતી. તે માત્ર ખેલ્યા એટલું કે ‘અમર! પિતા કરતાં માતાના સ્નેહ ઘણા કહેવાય, તેજ તને વેચવા તૈયાર થઇ છે. ત્યાં હું આડા આવી શુ કરવાના છું ?”
અમરકુમાર કાકા કાકીને, મામા મામીને બધા સગાને ઘેર ફર્યાં. મને મચાવેા, હું તમારૂં ઘરનું કામકાજ કરીશ તમારા છેકરાઓને સાચવીશ. અને મોટો થઇશ. વિગેરે વિનતિ કરી પણ કોઇએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું તે કાઇએ કાકા મામા કહેવાના' કહી કિવદંતીની સાર્થકતા સમજાવી.
કાટવાળ, અમરકુમાર અને ભદ્રા શહેરના રાજમા - માંથી આગળ ચાલ્યા.પાછળ લાકાનુ ટાળુ હતું. અમરકુમાર જે
For Private And Personal Use Only