________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬
અમરકુમાર
5
ભાગ.
-
શ્રેણિક રાજાએ સારા સારા જેવી અને નિમિત્તકેને બોલાવ્યા અને દરવાજે તુટી પડયાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યુ “રાજન આ ગોઝારી ભૂમિ છે અને તેને અધિષ્ઠાયક વ્યંતર ગેઝારે છે. તે માગે છે એક બત્રીસ લક્ષણ બાળ માનવને ભેગ.
શ્રેણિકને વિવેક કે વિચાર ન હતું તેનું તેમને માત્ર ચિત્રશાળાની ભવ્યતા બતાવવામાં અને બનાવવામાંજ રાચતું હતું. તેણે રાજગૃહીમાં ઢંઢેરો પીટાવ્યું કે “રાજાને બત્રીસ લક્ષણે બાળક જુએ છે. પણ રાજા કેઈ ઉપર જુલમ ગુજારી કેઈને બાળક લેવા માગતા નથી જે પિતાની ઈચ્છાથી પિતાને બાળક આપવા માગતા હોય તે આપે તે તેને રાજા તેની બરાબર સામૈયા તાળી આપશે.”
ટરે ઠેર ઠેર પીટાયે પણ એ કેણ હત્યારે માનવ મળે કે સગે હાથે પિતાના બાળકને આપે.
(૨) રાજગૃહીમાં એક નિર્ધન રાષભદત્ત બ્રાહ્મણ વસતે હતું. તેને બધાએ કુલક્ષણેથી ભરપુર ભદ્રા નામે ભાય હતી. નિર્ધનને ત્યાં સંતતિને તાટે નહિ. તેમ ભદ્રા એક પછી એક બાળકને જન્મ આપતી અને બાળકને મારી પીટી તિરસ્કારી મેટા કરતી. તેને ચાર પુત્ર હતા. નાના પુત્રનું નામ તેણે અમરકુમાર રાખ્યું હતું.
ભદ્રા ઢેલ પીટાતે સાંભળી શેરી બહાર આવી અને તેણે સાંભળ્યું કે છોકરા બરાબર રાજા નૈયા આપે છે.
For Private And Personal Use Only