________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાંઝરિયા મુનિની કથા
૨૬૩ તેને પૂર્વને જાર હોય તેમ લાગે છે, તેથી તે કાંઈ મારી સમક્ષ બોલી શકી નથી પણ આંસુથી તેના પ્રત્યેને તેને પ્રેમ તે છુપાવી શકી નથી. રાજા રાણી વિખૂટાં પડ્યાં.
ડી વારે રાજા ઉઘાને ગયે અને સેવકોને આજ્ઞા કરી કે ખાડો ખોદી આ સાધુને હણી તેના મૃતકને તે ખાડામાં દાટે.
સેવક ઉપડયા અને પેટ ખાતર રાજાની આજ્ઞા મુજબ સાધુને ઠાર કરવા મંડયા.
સાધુએ શું ચાં કંઈ ન કર્યું, મનને સ્થિર કર્યું. રાસી જવાનિને મનમાં સંભારી ખમાવા માંડી અને પાપકર્મને પીસવા માંડયું. જેમ જેમ હત્યારા ઘા કરવા માંડયા તેમ તેમ મુનિ પાપને ઘાત કરવા લાગ્યા. આ બાજુ મુનિના દેહને ઘાત થયે અને પેલી બાજુ કર્મોને ઘાત કરી મુનિનો આત્મા કેવળ જ્ઞાન પામી મુકિતએ સંચર્યો.
બીજા દીવસે રાજા રાણું ફરી પ્રાત:કાળે ગોખે બેઠયાં છે. તેવામાં આકાશમાં ઉડતી સમળીની ચાચમાંથી લેહીને ખરડેલે મુનિને આઘે જ્યાં આગળ રાજા રાણી બેઠાં છે ત્યાં પ. રાણીએ લહીથી ખરડાયેલે એ દીઠે. ગઈ કાલે દેખેલ દીશામાં મુનિને દીઠા નહિ અને સમળીનું ટેળું લોહીના થાળામાં ઉજાણ કરતું તે દિશામાં દેખી રાણેએ નિશ્ચય કર્યો કે જરૂર આ એ મારા બાંધવ મુનિને.
For Private And Personal Use Only