________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાંઝરિયા મુનિની કથા
‘પુત્ર! હજુ તુ ખાળક છે. સંયમ શુ છે ખબર નથી અને સંયમમાં શાં શાં કષ્ટો છે ભાન નથી.’
૨૫૯
તેની તને તેનુ તને
પિતાજી! સંયમ ગમે તેવા કપરા હાય, તેમાં ગમે તેટલાં કષ્ટો હાય તેા પણ હું તે પાળીશ, પણ મને આ માયા ગમતી નથી.
માતાએ અને સ્ત્રીઓએ ખુબ ખુખ મદનબ્રહ્મને સમજાળ્યે પણ તેને તે જીવનની એક એક ક્ષણ લાખેણી જાય છે. અને તે સયમ વિનાની જતી હાવાથી નિરર્થક જાય છે તેમ લાગ્યું. પુત્રને મક્કમ દેખ્યા એટલે કચવાતા ટ્વીલે માતપિતાએ રજા આપી અને તેની સ્ત્રીઓએ અસહાય અની અનુમતિ આપી.
( ૨ )
મદનભ્રશ્ન મુનિ અન્યા. તેને દેહ સુવણૅ સમ કાંતિવાળ હતા તે સંયમના તાપથી તપી વધારે પ્રજવલિત બન્યા. તેનુ રૂપ તપ તેજથી અધિક ચમકવા લાગ્યું. પાવિહારે જગને પવિત્ર કરતા તે મુનિ ખાવતી નગરીએ પહોંચ્યા.
For Private And Personal Use Only
ઉનાળાના ક્રીવસે અપેારના સમયે આકાશ અગાર વરસાવી રહ્યું હતું. તે વખતે તપતેજે ચળકતા આ મુનિ ગેાચરીએ નીકળ્યા. શહેરના મધ્યભાગમાંથી પસાર થતા મુનિ ઉપર એક ગેાખે બેઠેલી યુવાન સ્ત્રી કે જેના પતિ પરદેશ હતા તેવી નજર પડી. મુનિને દેખતાં તેનુ શરીર પુલકિત અન્સ અને વિચારવા લાગી કે ‘આ કોઈ સામાન્ય માનવી સાધુ