________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૮
ઝાંઝરિયા મુનિની કથા
'
રાજકુમાર હેઠે ઉતર્યાં અને ઇન્દ્ર મહેત્સવમાં સૌ સાથે જોડાયા, મહેાત્સવ નગરના ઉદ્યાનમાં આવ્યે એટલે ત્યાં રહેલા શ્રુતકેવલીની દેશના સ્તંભળવા સૌ પ્રજાજને રેકાયા. કુમાર પણ દેશના સાંભળવા બેઠા. શ્રુતકેવલી મુનિએ વૈરાગ્યવાહી દેશના આરભી અને કહ્યું · ધન, યૌવન, ભેગ સ ક્ષણિક છે. સંધ્યાના વાદળાં આકાશમાં રંગબેરંગ જમાવે છે પણ તે ઘડીકમાં નષ્ટ થાય છે. આહ્લાદ આપનારાં ભેજના પહેર સમય વિતતાં દુગચ્છનીય ખની જાય છે. તેમ આ સસાર પણ વિનશ્વર અને વિરૂપ છે. આ વૈરાગ્ય સૌના હૃદયમાં ઉતર્યાં પણ મદનબ્રહ્મના તેા આત્મામાં પરિણમ્યા.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌ ઘેર આવ્યા. કામકાજમાં પાવાયા અને વૈરાગ્યને વિસર્યાં પણ મદનબ્રહ્મની નજર આગળથી મુનિની દેશના ન ખસી. તેને તેને સાત માળના મહેલ ધુળના ઢગલા જેવા લાગ્યા. ઘરેણાંને ભાર મજુરના મેજા જેવા લાગ્યા. સ્ત્રીના ચેનચાળા ગાંડાઓની ચેષ્ટા જેવાં લાગ્યાં અને માતા પિતાના મેહુ અણુસમજ ભર્યા ઘેલછાના ચાળા લાગ્યા.
મનબ્રહ્મ નથી કાઇ સાથે ખેલતા, નથી કેાઈ સાથે હસતા, નથી કેઈ સાથે વાત કરતો. પિતાને પુત્રની આ રીત જોઈ બહુ દુ:ખ લાગ્યું. અને પૂછ્યું કે તું કેમ વિહ્વળ બન્યા છે?
મદનભ્રશ્ને કહ્યું ‘પિતાજી ! મુનિની દેશના સાંભળ્યા પછી મને કાંઈ ચેન પડતુ નથી. મને મારૂ જીવન ક્ષણિક લાગે છે અને સાચે રાહુ સંયમને લાગે છે. આપ મને સંયમની અનુમતિ આપે.’
For Private And Personal Use Only