________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૬
ધન્ના શાલિભદ્ર
કફ઼ા મરજીએ રાળાય તેા તે વૈભવ શા કામના ? શાલિભદ્રે ત્યાંજ નિર્ણય કર્યો કે આ બધી સમૃદ્ધિ ન જોઇએ. માતાને તેણે વાત કરી. માતા! મારે શ્રેણિક કે કેાઈ રાજાના પ્રજાજન રહેવું નથી. હું સ` રીતે સ્વતંત્ર થવા માગું છું અને તેના મા સ ંયમ છે. માતાએ ઘણું કર્યું પણ તે બધું નિષ્ફળ ગયુ' તેણે રાજ રાજ એકેક અને છેડવા માંડી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગ્યા.
શાલિભદ્રને ખત્રીસ દીવસ યુગ જેવા અકારા ત્યાં તેણે દેવદુ દુભિ સાંભળી અને જાણ્યુ કે ભગવાન મહાવીર સમવસર્યાં છે. તે ત્યાં જવા વિચાર કરે છે ત્યાં ધન્નાજી નીચે દેખાયા અને કહ્યુ` ‘કાયર શાલિભદ્રે ! સંયમની રહે વાળાને તે વળી એકેકના ત્યાગ શાલતા હશે? ત્યાગભાવના જાગી એટલે સવ થા ત્યાગ.’
શાલિભદ્ર નીચે ઉતર્યાં ધન્ના અને શાલિભદ્રને ભદ્રામાતાએ ઘણુ સમજાવ્યા છતાં તે ન સમજ્યા અને ભગવાન પાસે જઇ સચમ લીધું.
ઉગ્ર તપ ત્યાગ તપી, અણુસણુ લીધું અને જ્યાં કાઇના કેાઈ રાજા નથી તેવા સર્વાસિદ્ધ વિમાને વાસ કર્યો.
આ પછી સુભદ્રા વિગેરે સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી.. આજે પણ દીવાળી વહી પૂજનમાં ધન્ના શાલિભદ્રની ઋદ્ધિ હાજો ને વહીમાં લખી તેમના પૂણ્ય . નામને જનતા
સંભારે છે.
( ધન્યકુમારચરિત્ર)
gay glandula
For Private And Personal Use Only