________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધના શાલિભદ્ર
રાપ માતાને લાગ્યું કે પુત્રને હું વધુ સ્પષ્ટ કરી દુ:ખી ને કરું તેથી તેણે કહ્યું “તું મારી સાથે ચાલ.”
શાલિભદ્ર અને ભદ્રા નીચે આવ્યાં. મેર મેહ માટે તલસે તેમ તેના દર્શન માટે તલસતા શ્રેણિકે શાલિભદ્રને જેવા ઉંચું મુખ કર્યું અને આખા પરિવારમાં વિજળીનો ઝબકારે ક્ષણિક સૌને અજવાળે તેમ બધાને તેણે અજવાળ્યા. શ્રેણિક ઉભું થયે શાલિભદ્રને ભેટો અને તેણે તેને થોડી વાર મેળામાં બેસાડે. ત્યાં તે અગ્નિના સંપર્કથી માખણ ઓગળે તેમ તેને પરસેવાની રેલમછેલ રેલા ઉતર્યા.
શ્રેણિકે શાલિભદ્રને છૂટે કર્યો અને કહ્યું “પુત્ર યથેચ્છ વૈભવ ભેગવ. આવા વૈભવથી અમે અને રાજગૃહી ગૌરવવંત છે.
શાલિભદ્ર ઉપર ગયે. રાજાને સ્નાન ભેજન માટે નિમંત્રણ આપ્યું. સ્નાન કરતાં રાજાની મુદ્રિકા પડી ગઈ ચકેર દાસી સમજી ગઈ કે રાજાની મુદ્રિકા ખવાઈ છે. તેણે તુત નિર્માલ્યના કુવામાંથી આભૂષણે બહાર કાઢયાં. સેના હીરાના ઝળહળતા દાગીનામાં લેખંડની કડી જેવી રાજાની મુદ્રિકા દેખાઈ. રાજાએ પુછ્યું “આ દાગીના કેના?”
દાસીએ કહ્યું “રાજેશ્વર! રોજ રેજ પહેરી કાઢી નાંખેલ શાલિભદ્ર અને તેની સ્ત્રીઓના.”
- આ પછી રાજા ભજન કરી પિતાના આવાસે ગયે. પણ જીવનપર્યત શાલિભદ્રની સમૃદ્ધિ વિસરી ન શકો.
રાજા ગયો પણ શાલિભદ્રના મનમાંથી રાજા ન ખસ્ય. મારે ઉપરી રાજા, હું પ્રજા. આ સમૃદ્ધિ આ વૈભવ તેની
For Private And Personal Use Only